શોધખોળ કરો

Benefits of Bracelet Wearing: ખૂબ ચમત્કારી છે આ ધાતુનું કડું પહેરવું, પહેરતાં જ માતા લક્ષ્મી બનાવી દે છે કરોડપતિ

Benefits of Bracelet Wearing: જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ ધાતુને ધારણ કરતા પહેલા જાણકારની સલાહ લેવી. કોઈપણ ધાતુનું બ્રેસલેટ પહેર્યા પછી ખરાબ સોબતથી બચવું જોઈએ.

Benefits of Bracelet Wearing: હાથ, કાન કે ગળામાં ધાતુના આભૂષણો પહેરવા એ ફેશનની સાથે-સાથે જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે પણ શુભ માનવામાં આવે છે. ઘણીવાર લોકો સોના, ચાંદી, તાંબા અથવા પિત્તળની ધાતુની વીંટી અથવા કડા પહેરેલા જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે આમાંથી કઈ ધાતુ પહેરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે. ચાલો જાણીએ કે લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે કઈ ધાતુ પહેરવી શ્રેષ્ઠ છે અને તેને પહેરવાના નિયમો શું છે.

કડા પહેરવાનો છે ખાસ નિયમ

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈપણ ધાતુને ધારણ કરતા પહેલા જાણકારની સલાહ લેવી. કોઈપણ ધાતુનું બ્રેસલેટ પહેર્યા પછી ખરાબ સોબતથી બચવું જોઈએ. આ ઉપરાંત કોઈપણ પ્રકારના નશીલા પદાર્થોનું સેવન ન કરો. એ પણ ધ્યાનમાં રાખો કે કોઈના પ્રત્યે નફરત ન રાખો

ચાંદીનું કડું પહેરવાથી લક્ષ્મીજીની કૃપા પ્રાપ્ત થાય છે

જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે ચાંદી અથવા સોનાનું કડું પહેરવાથી લક્ષ્મી  માતા પ્રસન્ન થાય છે અને ભક્તો પર પોતાની કૃપા વરસાવે છે. માતા લક્ષ્મીની કૃપાથી ભક્તોના જીવનમાં ધન અને વૈભવની કમી નથી આવતી. ઉપરાંત વિવાહિત જીવનમાં પણ ખુશીઓ જળવાઈ રહે છે. તેમજ લવ લાઈફમાં કોઈપણ પ્રકારની સમસ્યા નથી.  

મળે છે માનસિક શાંતિ

જ્યોતિષમાં તાંબાને વિશેષ માનવામાં આવે છે. તેને પહેરવાથી મન શાંત રહે છે. ઉપરાંત મનમાં ચાલી રહેલા વિચારો અને ઉથલ-પાથલ પણ શાંત થાય છે. આ સાથે કડું અનેક પ્રકારની બીમારીઓથી બચાવવામાં પણ મદદ કરે છે. એટલું જ નહીં  બિઝનેસમાં પણ લાભ અપાવે છે.

Disclaimer:  અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માન્યતાઓ પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે ABPLive.com કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ  લો.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ

આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....

Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન

SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેનેડાને પૂરું કરોHun To Bolish : હું તો બોલીશ : નવા વર્ષે તો સુધરોVav by-Poll 2024: વાવ ચૂંટણીમાં હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, હર્ષ સંઘવી અને ગુલાબસિંહ રાજપૂત વચ્ચે શાબ્દિક જંગIsudan Gadhvi: અમદાવાદમાં AAPના કાર્યાલયમાં તાળું તૂટ્યું, મહત્ત્વની વસ્તુ ચોરાયાનો ઈસુદાનનો આરોપ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
વાવ પેટા ચૂંટણીમાં પાઘડી પોલિટિક્સ બાદ હવે આયાતી પોલિટિક્સની એન્ટ્રી, સંઘવી અને ગુલાબસિંહ વચ્ચે શાબ્દિક જંગ
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય,  PAK-કેનેડા કરતાં પણ વધારે.....
આ પાડોશી દેશે ભારત વિરૂદ્ધ લીધો મોટો નિર્ણય, PAK-કેનેડા કરતાં પણ વધારે.....
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
Rohit Sharma: ન્યૂઝીલેન્ડથી ક્લીન સ્વીપ બાદ આ 2 ખેલાડી બની શકે છે ટીમ ઈન્ડિયાના કેપ્ટન
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
SBI યુઝર્સ સાવધાન! WhatsApp પર આવો મેસેજ આવે તો ક્લિક ન કરતા, બેંકે એલર્ટ જાહેર કર્યું
Chhath Puja 2024: છઠ પૂજા પર કરો આ કામ, પિતૃ દોષમાંથી મળશે મુક્તિ, બાળકો રહેશે ખુશ

2025 માં આવશે Reliance Jio IPO, સૌથી મોટા આઈપીઓને લઈને મોટા સમાચાર

અરવિંદ કેજરીવાલના નિશાને ભાજપ, કહ્યું - 'ભૂલથી BJP ને વોટ આપ્યો તો દિલ્હીને યુપી-બિહાર...'

મુંબઈમાં સગીર છોકરી સાથે શારીરિક સંબંધ બાંધતા એક વ્યક્તિનું મોત, મૃત્યુ પહેલા કર્યું હતું આ કામ

Embed widget