શોધખોળ કરો

હૉટ એક્ટ્રેસને પોલીસે ચોરી કરતાં રંગેહાથે ઝડપી, મેળાની ભીડભાડમાં મારી લેતી હતી લોકોના પાકીટ, જાણો

કોલકત્તાના વિધાન નગર ઉત્તર પોલીસ સ્ટેશનના સુત્રો અનુસાર, ગયા શનિવારે એક મહિલાને ડસ્ટબિનમાં એક બેગ ફેંકતા જોઇને પોલીસે તેને લઇને શંકા થઇ

Rupa Dutta Arrested: ફિલ્મોની હીરોઇન પર એક ગંભીર આરોપ લાગ્યો છે અને પોલીસે તેની ધરપકડ કરી લીધી છે. આ એક્ટ્રેસ છે બંગાળી ફિલ્મોની અભિનેત્રી રૂપા દત્તા. રૂપા દત્તા બંગાળી ફિલ્મની જાણીતી એક્ટ્રેસ છે, હવે તેને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. રિપોર્ટ અનુસાર, રૂપા દત્તા (Rupa Dutta) ને પૉકેટમારવાના કેસમાં પોલીસે પકડી લીધી છે. આ ઘટના કોલકત્તાના આંતરરાષ્ટ્રીય પુસ્તક મેળા (Kolkata International Book Fair) દરમિયાન ઘટી છે. 

કોલકત્તાના વિધાન નગર ઉત્તર પોલીસ સ્ટેશનના સુત્રો અનુસાર, ગયા શનિવારે એક મહિલાને ડસ્ટબિનમાં એક બેગ ફેંકતા જોઇને પોલીસે તેને લઇને શંકા થઇ, ત્યારબાદ પુછપરછ દરમિયાન ચોંકાવનારી જાણકારી સામે આવી. પોલીસે શંકાના આધારે મહિલાની પુછપરછ શરૂ કરી. આ સાથે બેગની પણ તપાસ કરી હતી. જેમાં પોલીસને કેટલીક મની બેગ મળી આવી હતી. 

સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસે અભિનેત્રી પાસેથી 75 હજાર રૂપિયા પણ રિકવર કર્યા છે. રૂપા દત્તા એ જ અભિનેત્રી છે જેણે થોડા વર્ષો પહેલા અનુરાગ કશ્યપ પર જાતીય સતામણીનો આરોપ લગાવ્યો હતો.પોલીસ પૂછપરછમાં એ માહિતી મળી શકી નથી કે આખરે અભિનેત્રી પાસે આટલા પૈસા ક્યાંથી આવ્યા. આ દરમિયાન મહિલાએ પાકીટ મારવાની કબૂલાત કરી છે. 

મહિલાનું કહેવું છે કે તે અલગ-અલગ મેળાઓ, ઈવેન્ટ્સ અને ભીડભાડવાળી જગ્યાએ જઈને લોકોના પર્સ ચોરી કરતી હતી. ઇન્ટરનેશનલ બુક ફેર દરમિયાન મહિલાની આ યુક્તિ કામમાં ન આવી અને પોલીસે તેને પકડી લીધી.

આ પણ વાંચો...........

Ukraine Russia War: રાસાયણિક કે જૈવિક હથિયાર શું છે ? શું તે યુદ્ધમાં વાપરી શકાય ?

લાલ ચંદનનો આ ઉપાય છે ખૂબ પ્રભાવી, દૂર થશે વાસ્તુ દોષ અને કારોબારમાં મળશે સફળતા

HEALTH : કોરોનાથી સ્વસ્થ થયા બાદ મગજ પર થઇ રહી છે અસર, તો ડાયેટમાં સામેલ કરો આ પાંચ વસ્તુઓ

Kia Carens અને Maruti XL6 માંથી કઈ છે શ્રેષ્ઠ, જાણો ફીચર્સથી લઈ એન્જિન સુધીની સરખામણી

મેડિકલ વિભાગમાં કરવા માંગો છો સરકારી નોકરી તો અહીંયા કરો અરજી, મહિને 45 હજાર મળશે પગાર

રાજ્યમાં હવામાન વિભાગે કરી હીટવેવની આગાહી, આ તારીખથી ગરમીમાં થશે વધારો

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કોના પાપે ધરમના ધક્કા ?Hun To Bolish : હું તો બોલીશ : મેડિકલ માફિયાના બાપ કોણ?Surat Crime : સુરતમાં પત્નીની હત્યા બાદ પતિએ કરી લીધો આપઘાત, કારણ જાણીને ચોંકી જશોPanchmahal Crime : પંચમહાલમાં લોહિયાળ જંગ, ગોધરામાં 2-2 હત્યાથી મચ્યો ખળભળાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
શરદ પવાર MVA સાથે મોટી ગેમ રમશે? નારાયણ રાણેના દાવાએ કોંગ્રેસ-ઉદ્ધવનું ટેન્શન વધાર્યું
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
વાવ બેઠકની પેટાચૂંટણીમાં કરોડોનો સટ્ટો, સટ્ટોડિયાઓના મતે માવજી પટેલ તોડશે ભાજપના મત
IND vs AUS: ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
ઓસ્ટ્રેલિયા સામે પ્રથમ ટેસ્ટમાં પંતે અનેક દિગ્ગજ ખેલાડીઓને પાછળ છોડ્યા, 37 રનની ઇનિંગમં બનાવ્યો મહારેકોર્ડ
India Canada Relations: જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
જસ્ટિન ટ્રુડોનો વધુ એક યુ ટર્ન! કેનેડાએ ભારતના મુસાફરોને લઈ આ નિર્ણય પાછો ખેંચ્યો
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
રાજકોટ-અમદાવાદ હાઈવે પર બનશે ચાર નવા ટોલનાકા, વાહન ચાલકોના ખિસ્સા થશે ખાલી
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
Ration Card ekyc: ઘરે બેઠા રેશનકાર્ડ eKYC કરવાની સૌથી સરળ રીત
આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
સરકારી નોકરીઃ આ ખાસ કેટેગરીમાં ગુજરાત સરકાર કરશે મોટાપાયે ભરતી, 21114 જગ્યાઓ ભરવાની પ્રક્રિયા શરૂ
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
મહારાષ્ટ્રમાં પરિણામો પહેલા BJPને ઝટકો, ઉદ્ધવ જૂથમાં જોડાયા આ દિગ્ગજ નેતા
Embed widget