શોધખોળ કરો
Advertisement
એક્ટ્રેસ શમા સિકન્દરનો બિકિનીમાં જોવા મળ્યો હોટ અંદાજ, જુઓ તસવીરો
બોલીવુડ એક્ટ્રેસ શમા સિંકદર પોતાના હોટ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. શમાએ પોતાની હોટ તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી છે.
મુંબઈ: બોલીવુડ એક્ટ્રેસ શમા સિંકદર પોતાના હોટ અંદાજના કારણે ચર્ચામાં રહે છે. શમાએ પોતાની હોટ તસવીરો સોશયલ મીડિયા પર શેર કરી છે. શમાએ હાલમાં જ હોટ ફોટોશૂટની તસવીરો ઈન્સટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે.
આ તસવીરોમાં શમા પૂલમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી હતી. શમા સિકન્દરે રેડ હોટ બિકિનીમાં તસવીરો શેર કરી છે. શમા આ તસવીરમાં ખૂબ જ હોટ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે.View this post on InstagramThe more real you get, the more unreal the world gets....#abdilkisunn
ટીવી અને ડિજિટલ વર્લ્ડમાં પોતાનાં બોલ્ડ અને હોટ અવતારને કારણે ચર્ચામાં રહેનારી શમા સિકન્દરના સોશયલ મીડિયા પર ઘણાં બધા ફોલોઅર્સ છે. પોતાના ફેંસને ખૂશ કરવા શમા પોતાની બોલ્ડ તસવીરો ઈન્ટરનેટ પર શેર કરતી હોય છે.
શમા થોડા સમય પહેલાં વિક્રમ ભટ્ટની વેબ સિરીઝ 'માયા'માં જોવા મળી હતી, આ વેબસિરીઝમાં તેણે ખૂબ જ હોટ સીન આપ્યા હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement