શોધખોળ કરો
ગ્રાન્ડ પાર્ટીમાં અભિનેત્રી સોનમ કપૂરે જાહેરમાં કોને કરી KISS, તસવીર થઈ વાયરલ
1/8

આ પાર્ટીની ઘણી તસવીરો સોનમે પોતાના ઈસ્ટાગ્રામ પર પોસ્ટ કરી હતી. સોનમ કપૂર અને આનંદ આહૂજાને કિસ કરતી એક તસવીર શેર કરી હતી.
2/8

તસવીરમાં સોનમે કેપ્શન લખ્યું હતું કે, #EverydayPhenomenal @anandahuja આ ફોટો પર ન્યુલીવેડ કપલને ચાહકોએ શુભેચ્છા આપી હતી.
Published at : 05 Jun 2018 03:11 PM (IST)
Tags :
Anand AhujaView More




















