શોધખોળ કરો

Actress Suicide: ફિલ્મોની સ્ટાર એક્ટ્રેસે કર્યુ સુસાઇડ, હૉટલના રૂમમાં ગળાફાંસો ખાઇને લટકતો મૃતદેહ મળ્યો

અભિનેત્રી આકાંક્ષા દુબે મૂળ રીતે ભદોહીની ચૌરી વિસ્તારમાં પરસીપુરની નિવાસી હતી, આકાંક્ષા દુબે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના બૉલ્ડ અને હૉટ ડાન્સ માટે જાણીતી હતી,

Actress Akanksha Dubey Commits Suicide: ભોજપુરી અભિનેત્રી અને મૉડલ આકાંક્ષા દુબેએ વારાણસીના સારનાથ વિસ્તારમાં એક હૉટલમાં ગળાફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી છે. અભિનેત્રી આકાંક્ષા દુબેનો મૃતદેહ સોમેન્દ્ર હૉટલના રૂમમાં ગળાફાંસો ખાઇને જીવુ ટૂંકાવી લીધી છે. માહિતી મળતા જ પોલીસે મૃતદેહને લઇને પૉસ્ટમૉર્ટમ માટે મોકલવામાં આવ્યું છે. હાલ પોલીસ આત્મહત્યાનું કારણ જાણવાની કોશિશમાં જોડાઇ છે. 

અભિનેત્રી આકાંક્ષા દુબે મૂળ રીતે ભદોહીની ચૌરી વિસ્તારમાં પરસીપુરની નિવાસી હતી, આકાંક્ષા દુબે ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં પોતાના બૉલ્ડ અને હૉટ ડાન્સ માટે જાણીતી હતી, આકાંક્ષા દુબે ભોજપુરીની જાણીતી ફિલ્મ અભિનેત્રી હતી, અને મૉડેલિંગમાં તેને પણ પોતાની કેરિયરને ઉંચાઇ આપી હતી, હાલમાં એક ફિલ્મના શૂટિંગના સિલસિલામાં આકાંક્ષા દુબે વારાણસી આવી હતી. 

વારાણસીના સારનાથ સ્થિત હૉટલ સોમેન્દ્રમાં બાકી ફિલ્મ યૂનિટની સાથે રોકાઇ હતી, રવિવારે સવારે જ્યારે મોડે સુધી તે રૂમમાંથી બહાર ના નીખળી અને હૉટલ સ્ટાફને પણ શક થયો. આ પછી ફિલ્મ યૂનિટ સાથે જોડાયેલા લોકોને આની જાણકારી આપી છે. યૂનિટના લોકો અને હૉટલના સ્ટાફે જ્યારે દરવાજો ખખડાવ્યો, તો સામે આકાંક્ષા દુબે ફાંસીના ફંદામાં લટકતી મળી હતી. હાલમાં પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે. 

View this post on Instagram
 
A post shared by 𝐀𝐤𝐚𝐧𝐤𝐬𝐡𝐚 𝐃𝐮𝐛𝐞𝐲 (@akankshadubey_official)

A post shared by Prashant Photography Deoria (@prashant_photography_deoria)

View this post on Instagram
 
A post shared by Manjul Thakur (@manjulthakurofficial)

View this post on Instagram
 
A post shared by 𝐀𝐤𝐚𝐧𝐤𝐬𝐡𝐚 𝐃𝐮𝐛𝐞𝐲 (@akankshadubey_official)

View this post on Instagram
 
A post shared by Sumit Sahu (@sumit_sahu.up_50)

View this post on Instagram
 
A post shared by 𝐀𝐤𝐚𝐧𝐤𝐬𝐡𝐚 𝐃𝐮𝐛𝐞𝐲 (@akankshadubey_official)

View this post on Instagram
 
A post shared by 𝐀𝐤𝐚𝐧𝐤𝐬𝐡𝐚 𝐃𝐮𝐛𝐞𝐲 (@akankshadubey_official)

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ

Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ

સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ

Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ

Embed widget