શોધખોળ કરો
‘મારી એકપણ ફિલ્મ સારી નથી, બધી ફિલ્મો પર પ્રતિબંધ મૂકવો જોઈએ’, કઈ હૉટ એક્ટ્રેસે કરી આ કોમેન્ટ?
1/5

તાજેતરમાંજ ટ્વિંકલની બુક લૉન્ચિંગનો કાર્યક્રમ યોજાયો હતો, જ્યારે મુંબઇમાં તેની બુક ‘પાયઝામાઝ આર ફૉરગિવિંગ’ના લૉન્ચના દિવસે ટ્વિંકલે મીડિયા સાથે વાત કરી. આ સમયે ફિલ્મમેકર કરણ જોહર હૉસ્ટ તરીકે આવ્યા હતા. તેમણે જ્યારે ટ્વિંકલને સવાલ કર્યો કે તારી કઇ ફિલ્મ હવે ફરીથી બનાવવી જોઇએ તો તેને મજાકમાં કહ્યું, મેં એક પણ હિટ ફિલ્મ આપી નથી, મને લાગે છે કે મારી બધી ફિલ્મો પર પ્રતિંબંઘ મુકી દેવો જોઇએ, જેથી કોઇ તેને જોઇ ન શકે.
2/5

આ ઉપરાંત સોનમ કપૂરે પણ આ લૉન્ચ પર ટ્વિંકલની પુસ્તક ‘પાયઝામાઝ આર ફૉરગિવિંગ’માથી કેટલીક લાઇનો વાંચીને સંભળાવી. તે સિવાય બુક લોન્ચિંગમાં રણવીર સિંહ, સોનમ કપૂર, બોબી દેઓલ, તાન્યા દેઓલ, ગૌરી શિંદે સહિતના સ્ટાર હાજર હતા.
Published at : 10 Sep 2018 10:52 AM (IST)
View More





















