શોધખોળ કરો

પોતાનાથી 16 વર્ષ નાના બૉયફ્રેન્ડ સાથે આ એક્ટ્રેસે કરી હૉટ એક્સરસાઇઝ, વીડિયો વાયરલ

એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સેક્સી વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. ફેન્સે પણ બન્નેને એપ્રિશિએટ કર્યા છે. વીડિયોમાં સુષ્મિતા, રોહમનની સાથે જબરદસ્ત એક્સરસાઇઝ કરતી દેખાઇ રહી છે

મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેને પોતાના બૉયફ્રેન્ડ રોહમન શૉલની સાથે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે સેક્સી વર્કઆઉટ કરતી જોવા મળી રહી છે. ફેન્સે પણ બન્નેને એપ્રિશિએટ કર્યા છે. વીડિયોમાં સુષ્મિતા, રોહમનની સાથે જબરદસ્ત એક્સરસાઇઝ કરતી દેખાઇ રહી છે. વીડિયોમાં સુષ્મિતા સેન પોતાનાથી 16 વર્ષ નાના બૉયફ્રેન્ડ રોહમનની સાથે છે, રોહમન પહેલા એકલો સ્ટ્રેચ કરે છે અને પછી સુષ્મિતા પણ તેની સાથે વર્કઆઉટ કરવા આવે છે. વીડિયોના કેપ્શનમાં એક લાઇન પણ લખી છે કે પ્યાર ખુબસુરત હોય છે.
ઉલ્લેખનીય છે કે, 43 વર્ષીય એક્ટ્રેસ સુષ્મિતા છેલ્લા કેટલાય સમયથી મોટા પડદાથી દુર છે, અનેક વાર એક્ટ્રેસ અને તેનાથી 16 વર્ષના નાના બૉયફ્રેન્ડ રોહમન શૉલની અફેરની ચર્ચા મીડિયામાં આવી રહી છે.

ટોપ સ્ટોરી

Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે

IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક

દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન

હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
Netflix કરશે ઈતિહાસની સૌથી મોટી છટણી, છ ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકશે
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
IND vs WI 4th T20: 247 રન છતાં વિન્ડિઝ સામે ભારત 24 રને હાર્યું, જાણો ક્યાં થઈ મોટી ચૂક
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
હૈદરાબાદમાં શાઈ હોપે તોડ્યા 5 સૌથી મોટા રેકોર્ડ, ક્રિસ ગેલને છોડ્યો પાછળ
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

Embed widget