શોધખોળ કરો

આ અભિનેત્રી પાસે ફેને માગી કિસ, મળ્યો આવો જડબાતોડ જવાબ

1/8
2/8
3/8
હું પોતાના ઘૂંટણ, કોણી, પીઠ અને ખભા પણ બતાવી શકું છું, તેનો મતબલ એવો નથી કે હું કોઈપણ વ્યક્તિ સાથે શારિરીક સંબંધ બનાવવાની ઉમ્મીદ કરું છું. આવી જ રીતે અદાએ એક પછી એક ટ્વીટ કરીને કિસ માંગનારા વ્યક્તિને ખૂબ સંભળાવ્યું.

4/8
 અદાએ લખ્યું, જો કોઈપણ યુવક મને પહેલીવાર મળે છે અને પોતાની શારિરીક સંતુષ્ટિ માટે પોતાના શરીરના કોઈપણ ભાગ પર કિસ કરવા માટે કહે છે તો તેને પંચ, લાફો અને તેના પ્રાઈવેટ પાર્ટ પર કિક મળશે. જો તમારો પ્રાઈવેટ પાર્ટ બચી ગયો તો આ તમારા માટે ભાગ્યશાળી હોવાની વાત છે કારણ કે મારી કિક ખૂબ જ ઘાતક અને ચોક્કસ છે.

5/8
 એક કિસ કરવી મારા માટે હાર્મલેસ નથી, આ તું કહે છે, તેમાં કઈ મોટી વાત છે. આ નિર્ણય લેનારો તું કોણ છે કે મારા માટે કઈ વસ્તુ મોટી છે અને કઈ નહીં? ડિલને એક બાજુ મુકીએ છીએ, તેની પસંદગી હું કરીશ કે હું પોતાની કિસ કોની સાથે શેર કરીશ અથવા કોના ગાલ કે અન્ય પાર્ટ પર પોતાના હોઠ મુકીશ. અને કોની સાથે આંખોથી આંખો મિલાવીશ.

6/8
 અદાએ આ વ્યકિતને સણસણતો જવાબ આપતા પોતાના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, હું પાછલા ત્રણ વર્ષોથી ટ્વિટર સાથે જોડાઈ છું, ક્યારેય આટલો ગુસ્સો નથી કર્યો. પરંતુ એક હાર્મલેસ કિસ ન આપવાના કારણે મને અપમાનિત કરવામાં આવી, જેણે મને ગુસ્સો અપાવ્યો. અહીંયા હું નીચે લખેલી વાતોમાં ઘણી યુવતીઓ માટે બોલી રહી છું.

7/8
 મીડિયા રિપોર્ટ્સ અનુસાર અદા પાસેથી કિસ માંગનારો વ્યક્તિ પરિણીત છે, જેની ઉંમર 30 વર્ષથી વધારે છે. જ્યારે અદાએ આ વ્યક્તિને કિસ માગવા પર ઈનકાર કર્યો તો તેણે અદાને કહ્યું કે, તુ પોતાની ફિલ્મો માટે કલાકો સુધી કિસ કરી શકે છે તો મને કેમ નથી કરી શકતી.

8/8
નવી દિલ્હીઃ તમે સ્ટાર્સના ફેન્સની અજીબોગરીબ હરકતો વિશે તો ઘણીવખત સાંભળ્યું હશે. ઘણી વકત સ્ટારને મળવા માટે ફેન્સ તેના ઘર સુધી પહોંચી જતા હોય છે તો ઘણી વખત કોઈ ઇવેન્ટમાં તેની સિક્યોરિટી તોડીને તેને મળવા પહોંચી જતા હોય છે. આવી જ એક ઘટનાનો સામનો અભિનેત્રી અદા શર્માએ કરવો પડ્યો છે. અદા શર્માએ પોતાના એક ફેનને ખૂબ જ ખરુખોટું સંભળાવ્યું જેણે તેની પાસે કિસની માગણી કરી હતી. અદા શર્માનું કહેવું છે કે તેણે આ ફેનને તે જ સમયે કરારો જવાબ આપી દેવો જોઈતો હતો, જ્યારે તેણે પહેલીવાર કિસની માંગણી કરી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય
Tarun Chugh Gujarat BJP Incharge:  ગુજરાત ભાજપ પ્રભારી બન્યા તરુણ ચૂગ
Gujarat Rain Forecast : ગુજરાતમાં ક્યાં ક્યાં ભારે વરસાદની આગાહી?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 

Post Office ની આ સ્કીમ છે ગજબ, માત્ર વ્યાજથી થશે ₹4.50 લાખની કમાણી, સમજો કેલક્યુલેશન

BJP: ભાજપનો ચૂંટણીલક્ષી મોટો ફેરબદલ, પૂર્વ MLA જગદીશ પટેલને બનાવાયા યુપીના સહપ્રભારી, તરુણ ચૂગ બન્યા ગુજરાતના પ્રભારી

Embed widget