શોધખોળ કરો

'પદ્માવત'માં ખિલજીની રાની બની હતી અદિતી રાવ, પોતાના રૉલને લઇને કર્યો આ મોટો ખુલાસો

1/6
2/6
'પદ્માવત'માં દીપિકા પાદુકોણ, શાહિદ કપૂર અને રણવીર સિંહ જેવા સ્ટાર્સ મુખ્ય ભુમિકાઓમાં છે. આટલી મુશ્કેલીઓ બાદ રીલિઝ થયેલી આ ફિલ્મ બૉક્સ ઓફિસ પર અત્યાર સુધી 200 કરોડ રૂપિયાની કમાણી કરી ચૂકી છે. ફિલ્મમાં અદિતી રાવ, રાણવીરના રૉલ દિલ્હીના સુલતાન અલાઉદ્દીનની પત્નીની ભૂમિકામાં છે. આના પર તેમનું કહેવું છે કે તેને આટલો સ્ટ્રૉન્ગ રૉલ નિભાવવાની ખુશી છે.

3/6
તેમને કહ્યું,
તેમને કહ્યું, "મેહરુન્નિસાને જે રીતે પ્રતિક્રિયા મળી રહી છે, તે અવિશ્વસનીય છે અને સંજય સરને પુરેપુરો શ્રેય આપું છું." તેમને કહ્યું, "પ્રત્યેક દ્રશ્યમાં, હું તેમનો (મેહરુન્નિસા) રૉલ અને બહુજ ઓછા શબ્દોમાં કઇ રીતે સુંદર રીતે ઉભરીને સામે આવે છે, એટલા માટે તે લોકોને આનો પુરેપુરો શ્રેય છે, જેને આ કિરદારને ઘડ્યો અને મને ખુબ પસંદ આવ્યો."
4/6
અદિતી રાવે કહ્યું કે,
અદિતી રાવે કહ્યું કે, "આ કોઇ એવી મહિલાની કહાની છે જે માત્ર કમજોર, નાજુક, શાહી અને શુદ્ધ જ નથી પણ નિડર પણ છે અને હંમેશા સત્યની સાથે ઉભી રહે છે. તેનો તેને કોઇ ડર પણ નથી. મને લાગે છે કે ખુબ સુંદર ભૂમિકા હતી." અભિનેત્રીએ લેકમે ફેશન વીક (એલએફડબ્લુ) સમર-રિસોર્ટ 2018ના ચોથા દિવસ ડિઝાઇનર પાયલ સિંઘલ માટે રેમ્પ પર ચાલી હતી.
5/6
અદિતી રાવે કહ્યું કે,
અદિતી રાવે કહ્યું કે, "સંજય (લીલા ભંસાળી) સરની સાથે કામ કરવાનું મારું બાળપણથી સપનું હતુ, હું પ્રતિક્રિયાથી ખુશ છું, કેમકે મને ખબર હતી કે મેહરુન્નિસા એક ખાસ હિસ્સો છે, અને સંજય સાહેબે હંમેશા મને કહ્યું હતું કે જે પણ પટકથા વાંચે છે તે કહે છે મેહરુન્નિસાની ભૂમિકા કોણ નિભાવશે, એટલા માટે મનવે ખબર હતી કે આ નાનો પણ સશક્ત રૉલ છે."
6/6
મુંબઇઃ અભિનેત્રી અદિતી રાવ હૈદરીએ કહ્યું કે, સંજય લીલા ભંસાળીની ઐતિહાસિક ફિલ્મ પદ્માવતમાં મેહરુન્નિસાનો રૉલ નાનો, પણ સશક્ત અને અનેકરીતે સુંદર છે. રૉલને મળી રહેલી પ્રતિક્રિયાથી તે એકદમ ખુશ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget