શોધખોળ કરો

ભારતમાં રહેતી આ વિદેશી એક્ટ્રેસે શેર કરી પોતાની જ ન્યૂડ તસવીર, જાણો કેમ

એવું લાગે છે કે મલિશાએ પોતાનું આ ટ્વીટર એકાઉન્ટ માત્ર રબીને સપોર્ટ કરવા માટે જ બનાવ્યું છે.

મુંબઈઃ એક સમયે પીએમ મોદીને ધમકી આપનારી પાકિસ્તાની પોર સિંગર રબી પીરઝાદા ફરી એક વખત ચર્ચામાં છે. હાલમાં જ રબી પીરઝાદાની કેટલીક ન્યૂડ તસવીરો અને વીડિયો શોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. ત્યાર બાદ રબીએ મનોરંજન  જગતને અલવિદા કર્યું હતું. એવામાં હવે તેના સમર્થનમાં વધુ એક એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોતાની ન્યૂડ તસવીર શેર કરી છે. ભારતમાં રહેતી આ વિદેશી એક્ટ્રેસે શેર કરી પોતાની જ ન્યૂડ તસવીર, જાણો કેમ એવું લાગે છે કે મલિશાએ પોતાનું આ ટ્વીટર એકાઉન્ટ માત્ર રબીને સપોર્ટ કરવા માટે જ બનાવ્યું છે. તેણે આ એકાઉન્ટમાં પોતાના જ કેટલાક ન્યૂડ ફોટો પોસ્ટ કર્યા છે. મલિશાએ આ તસવીરો @MalishaOfficial નામના ટ્વીટર એકાઉન્ટ પર શેર કરી છે. મલિશા બાદ અન્ય એક કથિત એક્ટ્રેસ ઈશિકા બોરાએ પણ પોતાની ન્યૂડ તસવીરો રાબીના સપોર્ટમાં શેર કરી છે. ઈશિકાએ ટ્વીટર પર દાવો કર્યો છે કે તે એકમાત્ર ઓરિજનલ ભારતીય પોર્ન સ્ટાર છે. ભારતમાં રહેતી આ વિદેશી એક્ટ્રેસે શેર કરી પોતાની જ ન્યૂડ તસવીર, જાણો કેમ ઉલ્લેખનીય છે કે જ્યારે રબી પીરઝાદાના પ્રાઈવેટ ફોટો અને વિડીયો વાઈરલ થયા લાગ્યા તો લોકોએ તેને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. તેના આ ફોટો અને વિડીયો વાઈરલ થયા બાદ રબીએ ટ્વીટરમાં લખ્યું હતું કે, હું રબી પીરઝાદા હવે ફિલ્મ ઈન્ડસ્ટ્રી છોડી રહી છું. કદાચ અલ્લાહ મારા ગુનાઓને માફ કરી દે અને મારા પ્રત્યે લોકોના વ્યવહારને કોમળ બનાવી દે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | માફિયા અને ભ્રષ્ટાચારીઓના બાપ કોણ?Hun To Bolish | હું તો બોલીશ | મોંઘવારીનો શ્રાપ, વેપારીઓનું પાપGujarat Teachers | ગુજરાતના સરકારી કર્મચારીઓ માટે સૌથી મોટા સમાચાર, સરકારે OPSને લઈ શું કરી જાહેરાત?Gujarat ATS | ગુજરાત ATS અને NCBની મોટી કાર્યવાહી, ભોપાલમાંથી 1800 કરોડના ડ્રગ્સના જથ્થા સાથે બેની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આ તારીખ પહેલા જોડાયેલા 60,254 કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ મળશે
જૂની પેન્શન યોજનાને લઈ સરકારી કર્મચારીઓ માટે ગુજરાત સરકારો મોટો નિર્ણય
IND vs BAN Live Score: ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
ભારતે ગ્વાલિયરમાં બાંગ્લાદેશને હરાવ્યું, શ્રેણીની પ્રથમ T20 7 વિકેટે જીતી
IAF air show tragedy Chennai: ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
ચેન્નઈના IAF એર શોમાં અરાજકતા સર્જાતાં 4 લોકોના મૃત્યુ, 96 હોસ્પિટલમાં દાખલ
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી બન્યાના ૨૩ વર્ષ પૂર્ણ થવાની ઉજવણી, ગુજરાતમાં વિકાસ સપ્તાહ તરીકે ઉજવાશે
"...તો ભાજપનો પ્રચાર કરીશ", અરવિંદ કેજરીવાલે PM મોદી સામે એવી કઈ શરત મૂકી?
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
IND-W vs PAK-W: ટીમ ઈન્ડિયાને મળી પ્રથમ જીત,  પાકિસ્તાનને 6 વિકેટથી હરાવ્યું 
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
MD ડ્રગ્સની આખી ફેક્ટરી ઝડપાઈ, ગુજરાત ATS અને NCBની સંયુક્ત કાર્યવાહીમાં ₹1814 કરોડનું મેફેડ્રોન જપ્ત
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Bharat આટા, ચોખા અને દાળના ભાવ વધારવાની તૈયારીમાં સરકાર, જાણો કિંમતમાં કેટલો વધારો થશે
Embed widget