શોધખોળ કરો
'સંજુ' જોયા પછી કોણે કોમેડિયન કપિલ શર્મા પર બાયોપિક બનાવવાનું નક્કી કર્યું ? જાણો વિગત
1/3

જોકે હું વર્ષ 2010માં કપિલ બાયોપિક બનાવવા માંગતો હતો, ત્યારે પ્રોડ્યુસર રેડી ન હતા, પરંતુ હવે તૈયાર છે. તમને જણાવી દઇએ કે ફિલ્મ 'તેરી ભાભી હૈ પગલે' 13 જુલાઇએ રિલીજ થવાની છે.
2/3

કપિલ શર્માની બાયોપિકના વિચાર વિશે વિનોદ તિવારીએ કહ્યું કે ફિલ્મ 'સંજૂ' જોયાબાદ એક બાયોપિક બનાવવા માટે પ્રેરિત થયા અને મને લાગે છે કે તે બાયોપિક કપિલ શર્માની હોઇ શકે છે. તેના માટે મેં પ્રોડ્યૂસર સાથે વાત કરી, જે કપિલની બાયોપિક બનાવવામાં રસ ધરાવે છે. વિનોદ તિવારીનું કહેવું છે કે જો કપિલ પોતાની બાયોપિકમાં પોતાની કેરેક્ટર પોતે પ્લે કરશે, તો તેમની સાથે કામ કરવું ગમશે.
Published at : 08 Jul 2018 09:52 AM (IST)
View More





















