શોધખોળ કરો
'સંજુ'ની સફળતા બાદ રણબીરને બખ્ખા, રાજકુમાર હિરાની સાથે કરશે 5 ફિલ્મો
1/8

મુન્નાભાઇ, 3 ઇડિયટ્સ, પીકે અને હવે સંજુ જેવી હિટ ફિલ્મો આપ્યા બાદ રાજકુમાર હિરાની બૉલીવુડની બેક ટુ બેક હિટ ફિલ્મો આપનારા ફિલ્મમેકર બની ગયા છે. રાજકુમાર હિરાનીની તાજેતરમાં જ રિલીઝ થયેલી ફિલ્મ સંજુ 300 કરોડના ક્લબમાં સામેલ થવાની તૈયારીમાં છે. મીડિયા રિપોર્ટ અનુસાર, આ ફિલ્મની એક પ્રમૉશનલ ઇવેન્ટ દરમિયાન રણબીર કપૂરે એકવાર ફરીથી રાજકુમાર હિરાનીની સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી છે.
2/8

આ બાદ રણબીરે રાજુને પુછ્યું- 'તમે મારી સાથે કેટલી ફિલ્મો બનાવશો.' રણબીર કપૂરના આ સવાલનો રાજકુમાર હિરાનીએ હંસતા હંસતા જવાબ આપ્યો- હું તારી સાથે 5 ફિલ્મો બનાવીશ.'
Published at : 10 Jul 2018 11:49 AM (IST)
View More
ટોપ સ્ટોરી
બિઝનેસ
ધર્મ-જ્યોતિષ
દેશ
ક્રાઇમ





















