શોધખોળ કરો

અજય દેવગનના પિતા વીરુ દેવગનનું નિધન, સાંજે 6 વાગે મુંબઇના વિલે પાર્લેમાં થશે અંતિમ સંસ્કાર

આજે સવારે તેમને છેલ્લો શ્વાસ લીધો, રિપોર્ટ અનુસાર, તેમનુ નિધન હાર્ટએટેકના કારણે થયું છે. છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં પડતી તકલીફના કારણએ સાન્ટાક્રૂઝની સૂર્યા હૉસ્પીટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા

મુંબઇઃ સોમવારે સવારે અજય દેવગન માટે એક દુઃખદ સમચાર સામે આવ્યા. આજે સવારે તેમના પિતા અને બૉલીવુડના જાણીતા એક્શન ડાયરેક્ટર વીરુ દેવગનનું નિધન થઇ ગયુ છે. માહિતી પ્રમાણે આજે સવારે તેમને અંતિમ શ્વાસ લીધો હતો. માહિતી અનુસાર, આજે સવારે તેમને છેલ્લો શ્વાસ લીધો, રિપોર્ટ અનુસાર, તેમનુ નિધન હાર્ટએટેકના કારણે થયું છે. છાતીમાં દુઃખાવો અને શ્વાસ લેવામાં પડતી તકલીફના કારણએ સાન્ટાક્રૂઝની સૂર્યા હૉસ્પીટલમાં એડમિટ કરવામાં આવ્યા હતા. અજય દેવગનના પિતા વીરુ દેવગનનું નિધન, સાંજે 6 વાગે મુંબઇના વિલે પાર્લેમાં થશે અંતિમ સંસ્કાર ઉલ્લેખનીય છે કે, છેલ્લા સમયથી વીરુ દેવગનની તબિયત નાજુક હતી, જેના કારણે અજય દેવગનને કેટલાક કાર્યક્રમો પણ રદ્દ કરવા પડ્યા હતા. તેમને પોતાની ફિલ્મ 'દે દે પ્યાર દે'ના કેટલાક ઇન્ટરવ્યૂ પણ કેન્સલ કરી દીધા હતા. આજે સાંજે 6 વાગે મુંબઇના વિલે પાર્લે સ્મશાન ઘાટમાં વિરુ દેવગનનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

ટોપ સ્ટોરી

Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ

Drishyam 3 Review: અજય દેવગનની 'દ્રશ્યમ 3' એ મચાવ્યો હંગામો, ક્લાઈમેક્સ જોઈને લોકો બોલ્યા- 'બ્લોકબસ્ટર'

Drishyam 3 Box Office Day 1: અજય દેવગનની 'દ્રશ્યમ 3' કરશે બમ્પર ઓપનિંગ! સવારે 9.30 વાગ્યા સુધી 6 કરોડને પાર

Asian Games: રેસલર નિતેશ સિવાચે જીત્યો સિલ્વર મેડલ, ફાઈનલમાં જાપાનના ખેલાડી સામે મળી હાર

વિડિઓઝ

Vadodara: વડોદરાના કરજણમાં સીએનજી કારમાં બ્લાસ્ટ, ગેસ ભરાવતી વખતે CNG સિલિન્ડર ફાટ્યો
Hun To Bolish : હું તો બોલીશ : ભૂખ્યા બળદ, રડ્યા ખેડૂત
Hun To Bolish : હું તો બોલીશ : જય હનુમાન, બચી ગયુ વિમાન
Emotional Story: રાજકોટના સદ્ભાવના બળદ આશ્રમમાં કરુણ દૃશ્યો! બળદને મૂકતા ખેડૂતોની આંખોમાં આંસુ
UPI charges spark protest: UPIના MDR ચાર્જ સામે ગુજરાતભરમાં વેપારીઓનો વિરોધ!

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Asian Games 2026: એશિયન ગેમ્સની ફાઈનલમાં ભારતે પાકિસ્તાનને 19 રને હરાવી જીત્યો ગોલ્ડ

"પટેલ, વાણિયા અને બ્રાહ્મણોને શંકરસિંહ વાઘેલાનો પડકાર,મેલું ઉપાડે તો 50 હજાર આપું"
Petrol Diesel Price Hike: પેટ્રોલમાં 5 તો ડીઝલમાં 3 રુપિયાનો વધારો,જાણો લેટેસ્ટ રેટ

Video: વૈભવ સૂર્યવંશીની વિકેટ પર સૈમ અયૂબનું 'Baby Celebration', પછી અભિષેકે કરી ધોલાઈ

Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો
Vadodara: CNG પંપ પર કારમાં પ્રચંડ વિસ્ફોટ, ગાડીના ફૂરચે-ફૂરચા ઉડી ગયા, જુઓ વીડિયો
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Drishyam 3: 'દ્રશ્યમ 3' એ બોક્સ ઓફિસ પર મચાવી તબાહી, 'Peddi'થી લઈને 'કાંતારા' અને 'જેલર 2' ના તોડ્યા રેકોર્ડ્સ
Asian Games 2026: ભારતે 24 વર્ષ બાદ ગોલ્ફમાં જીત્યો ગોલ્ડ; પ્રણવીએ રચ્યો ઈતિહાસ

Asian Games Final: એશિયન ગેમ્સમાં ગોલ્ડ માટે ભારત-પાકિસ્તાનની ટક્કર, શ્રેયસે ટોસ જીતી બેટિંગ લીધી

Embed widget