શોધખોળ કરો

આકાશ અંબાણીના લગ્નમાં માતા નીતા અંબાણી ગણપતિ લઈને કેમ ચાલ્યા? જાણો તેનું મહત્વ

મુંબઈ: શનિવારે દેશના સૌથી શ્રીમંત અને વિશ્વના છઠ્ઠા ક્રમના અમીર બિઝનેસમેન મુકેશ અંબાણીના પુત્ર આકાશ અંબાણી અને શ્લોકા મહેતા લગ્રનગ્રંથીથી જોડાયા હતાં. આ પ્રસંગે નીતા અંબાણીએ પોતાના હાથમાં ગણપતિજીની પ્રતિમા રાખી હતી, જેને રામન દીવો કહેવામાં આવે છે. ગણપતિજીની પ્રતિમા સાથે આમાં એક દીવો પણ મુકવામાં આવે છે. માનવામાં આવે છે કે, આને લઈ દુલ્હાની સાથે ચાલવાથી તેને ખરાબ નજર લાગતી નથી અને કોઈ પણ વિઘ્ન વગર વિધિ પૂર્ણ થાય છે. આકાશ અંબાણીના લગ્નમાં માતા નીતા અંબાણી ગણપતિ લઈને કેમ ચાલ્યા? જાણો તેનું મહત્વ ઈશા પિરમાલએ ભાઈ આકાશના લગ્નમાં લૂણ ખખડાવતી જોવા મળી હતી. આ જોઈને સૌ મહેમાનો કૂતુહલ ફેલાઈ ગયું હતું અને આ તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. ગુજરાતી લગ્ન વિધિમાં બહેન આનો ઉપયોગ કરી ભાઈ સાથે મજાક-મસ્તી કરી પરેશાન પણ કરે છે. આકાશ અંબાણીના લગ્નમાં માતા નીતા અંબાણી ગણપતિ લઈને કેમ ચાલ્યા? જાણો તેનું મહત્વ વરમા નીતા અંબાણી હાથમાં રામણ દીવડો લઈને ઊભા હતા અને પૂરા પરિવાર સાથે તેમણે ફોટા પડાવ્યા હતા. રામણ શબ્દનો અર્થ વિઘ્ન થાય છે. વિઘ્નો બાળી નાખતો દીવો એટલે રામણ દીવડો. ગુજરાતી લગ્નોમાં વરની માતા અથવા જે વરમા બન્યા હોય તે રામણ દીવડો લઈને ચાલે છે. આકાશ અંબાણીના લગ્નમાં માતા નીતા અંબાણી ગણપતિ લઈને કેમ ચાલ્યા? જાણો તેનું મહત્વ અંબાણી પરીવાર જાન લઈ રવાના થયા પહેલા આકાશ અંબાણીએ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના સંસ્થાપક અને પોતાના દાદા ધીરૂભાઈ અંબાણીના આશિર્વાદ લીધા હતા. ત્યાર બાદ જાનૈયાઓ જાન લઈને રવાના થયા હતાં.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?

શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ

બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો

અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : દાદાના બુલડોઝર સામે કોગ્રેસ કેમ ?Hun To Bolish: હું તો બોલીશ : સહાનુભૂતિ કે રાજનીતિ?Letter Forgery Case : પાટીદાર દીકરીને જામીન મળતાં કોણે શું કહ્યું?Letter Forgery Case : પાટીદાર દીકરીના અપમાન પર ગેનીબેન ઠાકોરે શું કર્યા પ્રહાર?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
બાળકો માટે સોશિયલ મીડિયા એકાઉન્ટ ખોલવા માતા-પિતાની સંમતિ જરૂરી; ડેટા સુરક્ષા પર કેન્દ્રના બિલમાં શું છે?
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
શું ચીનનો HMPV વાયરસ ભારતમાં પણ મચાવશે તબાહી? DGHS અને નિષ્ણાતોએ આપ્યો જવાબ
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
બાકી નીકળતી રજાનો પગાર એ બંધારણીય અધિકાર, કર્મચારીની મિલકત છે: ગુજરાતા હાઈકોર્ટનો મોટો ચુકાદો
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
અમરેલી લેટરકાંડ: પાયલ ગોટીને મળ્યા જામીન, પાટીદાર સમાજમાં આનંદ
ખેલ મહાકુંભ ૩.૦ નું ઉદ્દઘાટન ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજકોટ ખાતે થશે, ૭૧.૩૦ લાખથી વધુ ખેલાડી ભાગ લેશે

'Pushpa 2' સ્ક્રીનિંગ ભાગદોડ કેસમાં અલ્લુ અર્જૂનને મોટી રાહત, કોર્ટે અભિનેતાને આપ્યા જામીન

એલિયન્સ સાથે સંપર્ક, યુદ્ધ અને વિનાશ જ વિનાશ: 2025 માટે બાબા વેંગાની ભયાનક આગાહીઓ

કાસગંજ હત્યાકાંડમાં કોર્ટ 28 આરોપીઓને ફટકારી આજીવન કેદ 

Embed widget