શોધખોળ કરો

અમદાવાદનો મહેમાન બન્યો અક્ષય કુમાર, ગુજરાતમાં ટેક્સ ફ્રી થઈ શકે છે ફિલ્મ 'પેડમેન'

1/9
2/9
વિજય રૂપાણીએ જણાવ્યું કે, મહિલા સશક્તિકરણ મામલે ગુજરાત આગળ રહ્યું છે. મહિલાના સ્વાસ્થ્યની ચિંતા કરતી જ ફિલ્મ લઇને અક્ષય કુમાર આવ્યા છે. ગુજરાતમાં તેમનું સ્વાગત છે. વિજય રૂપાણીએ પેડમેન ફિલ્મ માટે અક્ષય કુમારને અભિનંદન પાઠવ્યા હતા.

3/9
4/9
5/9
અક્ષય કુમારની ફિલ્મ 'પેડમેન' તમિલનાડુના અરૂણાચલના મુરુગનાથમની બાયોપિક પર છે. જેમાં અક્ષય કુમાર એક સોશિયલ વર્કરનો રોલ પ્લે કરી રહ્યો છે. અક્ષય ફિલ્મમાં મહિલાઓની પીરિયડ દરમિયાન થતી સમસ્યાઓને લઇને જાગૃતિ પર કામ કરતો જોવા મળશે. ફિલ્મમાં મહિલાઓને માટે સેનેટરી નેપકિન બનાવતી મશીન બનાવીને ગ્રામીણ વિસ્તારમાં જાગૃતતા ફેલાવવા માટેના મુરુગનાથમના સંધર્ષને બતાવે છે.

6/9
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પણ ફિલ્મની ઝલક નિહાળી હતી. સાથે જ તેમણે કહ્યું હતું કે, ફિલ્મને ગુજરાતમાં ટેક્સ ફ્રી કરવા અંગે વિચારણા કરવામાં આવશે.

7/9
8/9
9/9
અમદાવાદ: અક્ષય કુમાર તેની આગામી ફિલ્મ 'પેડમેન'ના પ્રમોશન માટે અમદાવાદનો મહેમાન બન્યો છે. અક્ષય કુમારે પીવીઆર થિયેટર ખાતે ફિલ્મનું પ્રમોશન કર્યું હતું.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ

ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ

Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : બાબુઓના બહાના
Hun To Bolish : હું તો બોલીશ : 2-4 ઈંચમાં બેહાલ સુરત
Ahmedabad News: અમદાવાદના ચાંગોદરમાં ગેરકાયદે ફટાકડાના ગોડાઉનનો પર્દાફાશ
Ambalal Patel Rain Forecast: 48 કલાક આ વિસ્તારોમાં ભારે વરસાદ પડશે: અંબાલાલ પટેલની મોટી આગાહી
Gujarat Rain Forecast: આજથી બે દિવસ મેઘરાજા બોલાવશે ધબધબાટી: હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
સુરત માટે આજની રાત ભારે! અતિભારે વરસાદનું રેડ એલર્ટ, રાત્રે 9 વાગ્યા પછી બહાર ન નીકળવા અપીલ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું, હિંસા કરનારા પોલીસ પર કાર્યવાહી અને PM મોદી..., રાહુલ ગાંધીએ સરકાર સામે રાખી 3 માંગ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 2 દિવસ અત્યંત ભારે વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાનું એલર્ટ
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
Valsad Rain: વલસાડમાં ધોધમાર વરસાદથી રસ્તાઓ-સોસાયટી જળમગ્ન, નેશનલ હાઈવે 48 પર ભરાયા પાણી
ગુજરાતમાં આગામી 3 કલાક ભારે વરસાદનું એલર્ટ: 8 જિલ્લામાં રેડ, 15માં ઓરેન્જ એલર્ટ જાહેર

Navsari Rain: ધોધમાર વરસાદથી નવસારી જિલ્લામાં જનજીવન અસ્તવ્યસ્ત, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા

Ambalal Patel: અંબાલાલ પટેલની મોટી આગાહી, આ જિલ્લામાં પૂરનો ખતરો, રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 

Embed widget