શોધખોળ કરો

બોલિવૂડનો આ સ્ટાર એક્ટર છોડશે કેનેડાની નાગરિકતા, ભારતીય પાસપોર્ટ માટે કરી અરજી

અક્ષય કુમાર એક ઇવેન્ટમાં કરીના કપૂર સાથે પહોંચ્યા હતો.

મુંબઈઃ અંદાજે સાત વર્ષ પહેલા ભારતની નાગરિકતા છોડીને કેનેડાની નાગરિકતા અપનાવનાર એક્ટર અક્ષય કુમારે જાહેરાત કરી છે કે તે કેનેડાની નાગરિકાત છોડવા જઈ રહ્યા છે અને તેણે ભારતીય પાસપોર્ટ માટે અરજી કરી છે. અક્ષય કુમારે આ ખુલાસો શુક્રવારે જાણીતા અખબારના શિખર સમ્મેલનમાં કર્યો. અક્ષય કુમાર એક ઇવેન્ટમાં કરીના કપૂર સાથે પહોંચ્યા હતો. અક્ષયને આ ઇવેન્ટ દરમિયાન પૂછવામાં આવ્યું કે જ્યારે તેઓ દેશભક્તિ અને ભારતીય આર્મ્ડ ફોર્સ વિશે વાત કરે છે. ત્યારે ઘણીવાર લોકો પૂછતા હોય છે કે, તેઓની પાસે ભારતનો પાસપોર્ટ નથી અને ન તેઓ વોટ કરે છે. એવામાં અક્ષય કુમારને કેવુ લાગે છે? અક્ષય કુમારે ખુલાસો કર્યો છે કે, તેઓએ ભારતીય પાસપોર્ટ બનાવવાની અરજી આપી છે. હું એક ભારતીય છું અને મને એ વાત પર દુ:ખ થાય છે કે મને હંમેશા આ વાત સાબિત કરવા માટે કહેવામાં આવે છે. મારી પત્ની, મારા બાળકો તમામ ભારતીય છે. હું અહીં ટેક્સ ભરું છું અને મારી જિંદગી અહીં છે. તેઓને કેનાડાની નાગરિકતા કેવી રીતે મળી, આ સવાલ પર અક્ષય કુમારે જણાવ્યું કે, તેમની શરૂઆતમાં આવેલી 14 ફિલ્મો ફ્લોપ થઇ ગઇ હતી. અને તેઓને લાગતુ હતું કે તેની કારકિર્દી ખત્મ થઈ ગઈ છે. તેમના એક મિત્રે તેઓને કેનાડા આવીને પોતાની સાથે કામ કરવા કહ્યું હતું. ત્યારબાદ અક્ષયે કેનાડાનો પાસપોર્ટ બનાવવાની અરજી આપી હતી. જોકે, તેમની 15મી ફિલ્મે સારી કમાણી કરી અને ત્યારબાદ અક્ષય કુમારે ક્યારેય પાછળ વળીને નથી જોયું.

ટોપ સ્ટોરી

લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
આમિર ખાનના ભાણેજ અને અભિનેતા ઈમરાન ખાનની મુશ્કેલી વધી, મુંબઈ પોલીસે ભારત છોડવા ફટકારી નોટિસ
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
400 રૂપિયા કમાતી છોકરી સાથે કરવા માંગતા હતા લગ્ન, અવાજ- હાઇટની ઉડી મજાક,જાણો અમિતાભના રસપ્રદ કિસ્સા
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની
અમિતાભ સાથે લાંબુ અફેર, વિનોદ-મુકેશ સાથે લગ્ન! અક્ષય-સંજય સાથે પણ જોડાયું નામ, કહાની રેખાની અંગત જિંદગીની

વિડિઓઝ

સફેદ પરિંદે કે બિગડે પરિંદે?: ગરબા આયોજકો વિરુદ્ધ સોશિયલ મીડિયામાં લોકોમાં આક્રોશ, 15 હજારનો પાસ વહેંચી લૂંટ ચલાવ્યાનો આરોપ
ટ્રમ્પનો મોટો નિર્ણય! ભારત સહિત 5 દેશોને રશિયન તેલની ખરીદી પર ટેરિફમાંથી મુક્તિ
Bharuch | ભરુચના વાગરાની સાયખા GIDCમાં કંપનીમાં બ્લાસ્ટ, 5 કામદારના મોત
Hun To Bolish : હું તો બોલીશ : 'ખોડલધામ' બાદ હવે 'અન્નપૂર્ણા ખોડલધામ'
Hun To Bolish : હું તો બોલીશ : 'હર્ષ'નો ગરબો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
બાળકોના ઇન્ટરનેટ વપરાશ પર પ્રતિબંધની વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ, કહ્યું- તેમનો પણ મૂળભૂત અધિકાર
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
Rajasthan: દિલ્હી-મુંબઈ એક્સપ્રેસવે પર ભયાનક અકસ્માત, 8 લોકોના મોત
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
અમદાવાદમાં 'સફેદ પરિંદે'ના આયોજકો સામે ખેલૈયાઓમાં આક્રોશ, ₹15 હજારના પાસ છતાં પાણીના પણ ફાફાં
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
Bharuch: સાયખા GIDCમાં બ્લાસ્ટ, 5 લોકોના મોત, 15 કિમી સુધી સંભળાયો ધડાકો
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
મહેલા જયવર્ધનેએ છોડ્યો MI નો સાથ, હેડ કોચ પદેથી આપ્યું રાજીનામું; અચાનક નિર્ણયથી દુનિયા હેરાન
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
લગ્નના બંધનમાં બંધાશે કાવ્યા મારન, જાણો કેટલી સંપત્તિનો માલિક છે તેમનો થનાર પતિ
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
ગુજરાતમાં સરકારી ભરતીના નિયમોમાં સુધારો, જાણો ઉમેદવારો માટે શું બદલાયું
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Surat: બેફામ ડમ્પરે બે બહેનોને કચડી, નિર્માણાધીન સાઈટના ખાડામાં ડૂબવાથી ભાઈ-બહેનના મોત
Embed widget