શોધખોળ કરો

‘મિશન મંગલ’નો બૉક્સ ઓફિસ પર ધમાલ, કમાણી આઠ દિવસમાં 128 કરોડને પાર

આ ફિલ્મ લગભગ 32 કરોડ બજેટમાં બની છે પરંતુ ફિલ્મને દર્શકોનો ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ફિલ્મને 29.16 કરોડની બમ્પર ઓપનિંગ મળી હતી.

બૉલિવૂડના સુપરસ્ટાર અને અક્ષય કુમાર અને વિદ્યા બાલન સ્ટારર ફિલ્મ ‘મિશન મંગલ’ બૉક્સ ઓફિસ પર શાનદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મે 8 દિવસની અંદર ઘરેલુ બૉક્સ ઑફિસ પર 128 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. માર્કેટ એનાલિસ્ટ તરણ આદર્શે ફિલ્મની કમાણીના આંકડા જાહેર કર્યા છે. આ ફિલ્મ લગભગ 32 કરોડ રૂપિયાના બજેટમાં બની છે પરંતુ ફિલ્મને દર્શકોનો ખૂબ સારો પ્રતિભાવ મળી રહ્યો છે. ફિલ્મને 29.16 કરોડની બમ્પર ઓપનિંગ મળી હતી. આ ફિલ્મ અક્ષય કુમારની સૌથી મોટી ઓપનર ફિલ્મ સાબિત થઈ છે. ફિલ્મે અત્યાર સુધી ઘરેલુ બૉક્સ ઓફિસ પર 128.16 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. ઉલ્લેખનીય છે કે 15 ઓગસ્ટે અક્ષયની મિશન મંગલ અને જોન અબ્રાહમની બાટલા હાઉસ એક સાથે રીલિઝ થઇ હતી. બાટલા હાઉસે અત્યાર સુધી 62 કરોડની કમાણી કરી લીધી છે. આ અગાઉ અક્ષયની ગોલ્ડ અને જોનની સત્યમેવ જયતેની ટક્કર થઇ હતી. બંન્ને ફિલ્મોએ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી હતી. કમાણીના મામલે હોલિવૂડ સ્ટાર્સને પણ પાછળ છોડી દીધા આ બોલિવૂડ એક્ટરે, એક વર્ષની કમાણીનો આંકડો જાણીને ચોંકી જશો.... જાંબાઝ પાયલટ અભિનંદન પર બનશે ફિલ્મ, કોણ હશે એક્ટર?, જાણો વિગતે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
Kangana Post: Gen Z પર કંગના રનૌતની વિવાદિત પૉસ્ટ, નવી પેઢીને 'ગટર જનરેશન' કહેતા મોટો હોબાળો
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
પેપર લીક અને વિદ્યાર્થી આંદોલન પર બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાનનું મોટું રિએક્શન, વાંચો શું કહ્યું?
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ
Hun To Bolish : હું તો બોલીશ : સંઘર્ષ કેમ ?
Gujarat Weather: કાલથી ગુજરાતમાં વધશે વરસાદનું જોર , 31મીએ અમદાવાદમાં વરસાદનું રેડ એલર્ટ
Ambalal Patel Prediction : ગુજરાતમાં પડશે અતિભારે વરસાદ, અંબાલાલ પટેલની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : લોકર કેટલું સેફ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં 31 જુલાઈએ 8 જિલ્લામાં રેડ એલર્ટ: પૂરનું સંકટ જોતા તંત્ર સજ્જ, ગાંધીનગરમાં ઇમરજન્સી બેઠક
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
ગુજરાતમાં એકસાથે 5 સિસ્ટમ સક્રિય! અંબાલાલ પટેલની 20 ઈંચ વરસાદની ચોંકાવનારી આગાહી, આગામી 48 કલાક...
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
આવતીકાલનું હવામાનઃ 14 રાજ્યોમાં વીજળીના ગડગડાટ સાથે મુસળધાર વરસાદની ભયાનક આગાહી
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
'ભારતીય સેના આવીને અમને...', POKમાં પાકિસ્તાન સામે ભડકો: ગોળીબારમાં 30 લોકોના મોત
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
જામનગરમાં 'દ્રશ્યમ' જેવી ઘટના: પત્નીએ પ્રેમી સાથે મળી પતિને દાટી દીધો, 2 વર્ષે ખુલ્યું રાઝ
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ગુજરાતમાં ચાંદીપુરા વાયરસનો કહેર: આજે એક જ દિવસમાં 3 માસૂમ બાળકોના મોતથી ફાળ પડી
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
ભાજપ શાસિત પાલિકામાં 'પતિ રાજ'! હારીજમાં લોકોએ ઘેરીને ભ્રષ્ટાચારના લગાવ્યા આક્ષેપ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
વંદે માતરમનું અપમાન હવે પડશે ભારે: રાજ્યસભામાં બિલ પાસ, 3 વર્ષની જેલની સજાની જોગવાઈ
Embed widget