શોધખોળ કરો

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર

Rain Forecast : ગુજરાતમાં હાલ દક્ષિણ અને પૂર્વ ગુજરાત સિવાયના આ જિલ્લામાં હળવો વરસાદ વરસી રહ્યો છે. આ સિવાય 23 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છેય

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • દેશના ૨૧ રાજ્યોમાં આજે ભારે વરસાદની ચેતવણી જાહેર.
  • ભૂસ્ખલન, પાકને નુકસાન અને ૮૦ કિલોમીટર પવનની શક્યતા.
  • ચક્રવાતી પરિભ્રમણથી વરસાદ, માછીમારોને દરિયાકિનારે ન જવાની સલાહ.

Rain Forecast : આજે દેશમાં કેટલાક રાજ્યોમાં  હવામાનનું ગંભીર સ્વરૂપ જોવા મળે તેવી અપેક્ષા છે. હવામાન વિભાગે આજે, 21 ઓગસ્ટના રોજ ઉત્તર પ્રદેશ, દિલ્હી અને બિહાર સહિત 21 રાજ્યોમાં મુશળધાર વરસાદની ચેતવણી જાહેર કરી કરી છે. આ સમયગાળા દરમિયાન 75 થી 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. પૂર્વ ભારતમાં વીજળી અને પવનની વધુ ગતિ  વિનાશ વેરી શકે છે. . કેટલાક પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની પણ ચેતવણી આપવામાં આવી છે, જેનાથી ખેડૂતોના પાકને નુકસાન થવાની શક્યતા છે. નદીઓ અને દરિયા કિનારાની નજીક રહેતા માછીમારોને નદી દરિયા નજીક ન જવાની  સલાહ આપવામાં આવી છે.  આ રાજ્યોમાં ભારે વરસાદ ખેડૂતોના પાકને પણ નુકસાન પહોંચાડી શકે છે.

કેટલાક રાજ્યોમાં કરા પડવાની ચેતવણી પણ આપવામાં આવી છે. ઉત્તરપૂર્વીય મધ્યપ્રદેશ અને આસપાસના વિસ્તારોમાં ઓછા દબાણવાળા ક્ષેત્રના પ્રભાવને કારણે,  પૂર્વી મધ્યપ્રદેશમાં અલગ અલગ સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉત્તરપૂર્વીય મધ્યપ્રદેશ અને નજીકના દક્ષિણપૂર્વીય ઉત્તરપ્રદેશ પર ચક્રવાતી પરિભ્રમણ વિકસિત થઈ રહ્યું છે. તો, ચાલો 21 ઓગસ્ટના રોજ દેશભરના અન્ય રાજ્યોમાં હવામાનની સ્થિતિ પર એક નજર કરીએ. 

23 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી
હવામાન વિભાગ અનુસાર, દેશભરના 23 રાજ્યો માટે ભારે વરસાદની ચેતવણી જાહેર  કરવામાં આવી છે: ઉત્તરપ્રદેશ, દિલ્હી, બિહાર, હરિયાણા, રાજસ્થાન, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, જમ્મુ અને કાશ્મીર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, ગુજરાત, મહારાષ્ટ્ર, આસામ, ત્રિપુરા, નાગાલેન્ડ, સિક્કિમ, મણિપુર, કર્ણાટક, તેલંગાણા, કેરળ, તમિલનાડુ અને આંધ્રપ્રદેશ આજે, 21 ઓગસ્ટે. આ સમયગાળા દરમિયાન વરસાદ વરસી શકે છે. 

આજે પંજાબમાં હવામાન કેવું રહેશે?

પંજાબ અમૃતસર, જલંધર, પટિયાલા, સંગરુર, પઠાણકોટ, ભટિંડા, ગુરદાસપુર અને લુધિયાણામાં ભારે વરસાદ અને તોફાનની આગાહી છે. પવનની ગતિ 60 થી 70 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.

રાજસ્થાનમાં આજે હવામાન કેવું રહેશે?

રાજસ્થાનના જયપુર, શ્રીગંગાનગર, બિકાનેર, જોધપુર, ઉદયપુર, કોટા, અજમેર, કરૌલી, દૌસા, નાગૌર, પાલી, બાંસવાડા અને ભરતપુર માટે વરસાદ અને ભારે પવનની ચેતવણી જાહેર  કરવામાં આવી છે. દરમિયાન, જયપુરમાં, 21 ઓગસ્ટે મહત્તમ તાપમાન 35 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 27 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

મધ્યપ્રદેશમાં આજે હવામાન કેવું રહેશે?

મધ્યપ્રદેશ  શિવપુરી, ગુના, ભોપાલ, વિદિશા, સાગર, ગ્વાલિયર, દમોહ, રાયસેન, મંદસૌર અને નીમુચમાં ભારે વરસાદ અને તોફાનની આગાહી છે. પવનની ગતિ પ્રતિ કલાક 55 થી 60 કિલોમીટર સુધી પહોંચી શકે છે. દરમિયાન, ભોપાલમાં આજે, 21 ઓગસ્ટે મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

Frequently Asked Questions

21 ઓગસ્ટના રોજ દેશભરમાં કેવા હવામાનની અપેક્ષા છે?

હવામાન વિભાગે 21 ઓગસ્ટના રોજ મુશળધાર વરસાદ, 75-80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન અને વીજળી પડવાની ચેતવણી આપી છે. કેટલાક પહાડી રાજ્યોમાં ભૂસ્ખલન અને પાકને નુકસાન થવાની પણ શક્યતા છે.

આજે, 21 ઓગસ્ટે કેટલા રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે?

હવામાન વિભાગે 21 ઓગસ્ટે 23 રાજ્યો માટે ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી આપી છે. આ રાજ્યોમાં ઉત્તર પ્રદેશ, દિલ્હી, બિહાર, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રનો સમાવેશ થાય છે.

ગંભીર હવામાનને કારણે શું સલાહ આપવામાં આવી છે?

નદીઓ અને દરિયા કિનારાની નજીક રહેતા માછીમારોને ત્યાં ન જવાની સલાહ આપવામાં આવી છે. પહાડી રાજ્યોમાં ભૂસ્ખલનની ચેતવણી છે, જેનાથી ખેડૂતોના પાકને નુકસાન થઈ શકે છે.

21 ઓગસ્ટના રોજ મધ્યપ્રદેશમાં કેવું હવામાન રહેશે?

મધ્યપ્રદેશના શિવપુરી, ભોપાલ અને ગુના સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ અને 55-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે. ભોપાલમાં મહત્તમ તાપમાન 28 ડિગ્રી સેલ્સિયસ રહેશે.

Advertisement

ટોપ સ્ટોરી

Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
Rain Alert: આગામી 12 કલાક ભારે, ગુજરાત સહિત 27 રાજ્યોમાં ગાજવીજ સાથે તૂટી પડશે ધોધમાર વરસાદ 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
સંમતિથી પુખ્ત યુવક-યુવતી વચ્ચેનો સંબંધ લગ્ન સમાન, માતા-પિતા ન કરી શકે દખલ, દિલ્હી હાઈકોર્ટની મહત્વની ટિપ્પણી 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Weather Update: આ રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદનું એલર્ટ, જાણો 26 ઓગસ્ટ સુધીનું હવામાન અપડેટ 
Advertisement

વિડિઓઝ

Bhavnagar Liquor Scam : ભાવનગર લઠ્ઠાકાંડના આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર
Gujarat Rain Forecast : ગુજરાતમાં 7 દિવસ સામાન્ય વરસાદની આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ખાંડ કેમ થઈ રહી છે મોંઘી?
Hun To Bolish : હું તો બોલીશ : વાવવામાં સુરા, જાળવણીમાં ઝીરો
Hun To Bolish : હું તો બોલીશ : કેમ ન ટાળી શકાયું લઠ્ઠાકાંડ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
ભાવનગર લઠ્ઠાકાંડે લીધો વધુ એક વ્યક્તિનો જીવ,સરકારી ક્વોટર્સમાંથી જ ડુપ્લીકેટ દારૂ મળી આવતા ખળભળાટ
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
Rain Forecast : આગામી 8 કલાકમાં 23 રાજ્યોમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, IMDનું એલર્ટ જાહેર
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
જો રૂટે સચિન તેંડુલકરના રેકોર્ડની કરી બરોબરી, ટેસ્ટમાં ફટકારી 68મી અડધી સદી
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Rain: રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ જિલ્લામાં વરસશે વરસાદ
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Sugar Import News: 10 લાખ ટન ડ્યૂટી ફ્રી ખાંડની આયાતને કેંદ્ર સરકારની મંજૂરી
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Bhavnagar Fake liquor: ભાવનગરમાં લઠ્ઠાકાંડ પર મોટા સમાચાર, 13 આરોપીઓના 10 દિવસના રિમાન્ડ મંજૂર 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Mahindra ની નવી 6-સીટર EV લોન્ચ, એક ચાર્જમાં 679 KM રેન્જ, જાણો કિંમત 
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Stock Market Today: શેરબજારમાં સતત બીજા દિવસે હરિયાળી, સેન્સેક્સ 200 અને નિફ્ટી 24,300 પોઇન્ટ ઉછળ્યો
Embed widget