શોધખોળ કરો

ખિલજીથી ઈમ્પ્રેસ થઈ આ એક્ટ્રેસ, ટ્વીટમાં કર્યાં ભરપૂર વખાણ

1/4
 પદ્માવત તમામ વિરોધ અને પ્રદર્શન બાદ આજે દેશભરના થિયેટર્સમાં રિલીઝ થઈ છે. હિન્દી, તમિલ અને તેલુગુ ભાષા સાથે આ ફિલ્મ્સ 6થી 7 હજાર સ્ક્રીન્સ પર રિલીઝ થઈ. ફિલ્મનો વિરોધ કરી રહેલી કરણી સેનાએ આજે દેશવ્યાપી બંધનું એલાન કર્યું હતું. જેના કારણે ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને ગોવામાં ફિલ્મ રિલીઝ નહીં કરવાનો નિર્ણય લેવાયો હતો. બિહારમાં પટણાને છોડીને બાકીના ભાગોમાં ફિલ્મ રિલીઝ થઈ હતી.

2/4
 આગલા ટ્વીટમાં દીપિકાની પ્રશંસા કરતા આલિયાએ લખ્યું,. ડીપી કોઈપણ વ્યક્તિ આટલી સુંદર કેવી રીતે દેખાઈ શકે છે. પરંતુ તેનાથી પણ વધારે સુંદર તારી હિંમત છે, તારી આંખો એ બધુ જ કહે છે જે તે આ ફિલ્મમાં કર્યું છે.

3/4
ફિલ્મ જોયા બાદ આલિયાએ એક પછી એક ટ્વીટ કર્યા. તેણે લખ્યું કે, રણવીર તું શાનદાર છે, તે આ કેવી રીતે કર્યું? એપિક, એપિક, એપિક. પદ્માવત જાદુઈ છે. આલિયાએ આગળના ટ્વીટમાં લખ્યું, આ ખરેખર પરફેક્ટ છે, જે દુનિયાથી તે રૂબરૂ કરાવી છે. હું આગલા પ્રોજેક્ટ માટે રાહ નથી જોઈ શકતી. આ અનુભવ માટે આભાર. મારા પ્રિય મિત્ર શાહિદ કપૂર તું કેવી રીતે દરેક કેરેક્ટરમાં મેનેજ કરી લે છે. તે મને ઘણા સારા પળ આપ્યા.

4/4
નવી દિલ્હીઃ દીપિકા પાદુકોણ સ્ટારર ફિલ્મ પદ્માવત રિલીઝ થઈ ગઈ છે અને આ ફિલ્મ ખૂબ જ સુંદર જોવા મળી રહેલ દીપિકા અને રણવીર સિંહના ખૂબ વખામ કર્યા છે. આમ તો બોલીવુડમાં એકટ્રેસ એક બીજાના વખાણ કરવાથી બચે છે પરંતુ ફિલ્મ દુનિયાની સૌથી બ્રાઈટ સ્ટૂડન્ટ એટલે કે આલિયા ભટ્ટે દીપિકાના વખાણ કર્યા છે. જોકે આલિયા ભટ્ટે સૌથી વધારે જો કોઈના વખાણ કર્યા હોય તો તે અલાઉદ્દીન ખીલજી એટલે કે રણવીર સિંહ. આલિયા રણવીરની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ

નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું

100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?

Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 

Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?

8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર

Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 

Embed widget