શોધખોળ કરો

બોલીવુડ એક્ટ્રેસે કરાવ્યું ટોપલેસ ફોટોશૂટ, બોલ્ડ અંદાજની તસવીરો થઈ વાયરલ

1/5
તે એબીસીડી-2 ફિલ્મમાં વરુણ ધવન સાથે નજરે પડી ચુકી છે. આ ઉપરાંત પંજાબી ફિલ્મોમાં દિલજીત દોસાંજ સાથે પણ નજરે આવી ચુકી છે. (તમામ તસવીર સૌજન્ય ઈન્સ્ટાગ્રામ)

2/5
જે બાદ તે અનેક ટીવી ડાંસ અને રિયલિટી શો કર્યા. તે બિગ બોસ 7ની સ્પર્ધક પણ રહી ચુકી છે.

3/5
લૉરેન હિન્દી ઉપરાંત પંજાબી સિનેમામાં પણ કામ કરી ચુકી છે. તેણે ડાંસ શો સો યૂ થિંક યૂ કેન ડાંસ 3માં કન્ટેસ્ટન્ટ તરીકે ડેબ્યૂ કર્યું હતું.

4/5
બોલીવુડ એક્ટ્રેસ અને અમેરિકન ડાંસર લૉરેન ગૉટબિલ હાલ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. તે ઈન્સ્ટાગ્રામ પર અવારનવાર તેની બોલ્ડ તસવીરો પોસ્ટ કરતી રહે છે. તેનો આ અંદાજ ફેન્સને પણ પસંદ આવે છે.

5/5
થોડા દિવસો પહેલા લોરેને ટોપલેસ તસવીર પોસ્ટ કરી હતી. જેમાં તે સિલ્વર કલરનુ બોટમ પહેરેલી નજરે પડી રહી છે અને હાથમાં હેટ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget