શોધખોળ કરો

Aishwarya Rai Wedding Ring: ડિવોર્સની અટકળ વચ્ચે એશ્વર્યાએ વેડિંગ રિંગ ઉતારી, જુઓ વીડિયો

Aishwarya Rai Wedding Ring: ઐશ્વર્યા રાય બચ્ચન એક એવોર્ડ શોમાં હાજરી આપવા દુબઈ ગઈ છે. જ્યાં તેનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં તેણે વેડિંગ રિંગ પહેરી નથી.

Aishwarya Rai Video: અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય આ દિવસોમાં તેમના સંબંધોને લઈને ચર્ચામાં છે. જો રિપોર્ટ્સનું માનીએ તો આ કપલ વચ્ચે કંઈ સારું નથી ચાલી રહ્યું અને તેઓ છૂટાછેડા લેવાનું નક્કી કરી રહ્યા છે. અભિષેક માત્ર બચ્ચન પરિવાર સાથે જ જોવા મળે છે, જ્યારે એશ તેની પુત્રી આરાધ્યા  સાથે રહે છે. ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે દુબઈ ગઈ છે જ્યાં વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઐશ્વર્યાએ બધાનું ધ્યાન ખેંચ્યું છે. ઐશ્વર્યાએ તેના હાથમાં વેડિંગ  પહેરી નથી.

 વાયરલ થઈ રહેલો વીડિયો દુબઈનો છે. જ્યાં ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે SIIMA એવોર્ડમાં હાજરી આપવા ગઈ હતી. વીડિયોમાં ઐશ્વર્યાના ઓર્ગેનાઈઝર તેનું સ્વાગત કરતા જોવા મળે છે. એક ચાહક ઐશ્વર્યા માટે ફૂલોનો ગુલદસ્તો લઈને આવતો જોવા મળે છે. ઐશ્વર્યા ખૂબ જ ખૂબસૂરત  દેખાઈ રહી હતી પરંતુ  તેણે વેડિંગ રિંગ  પહેરી ન હતી, જે વસ્તુ બધાનું ધ્યાન ખેંચી રહી હતી.               

View this post on Instagram
 
A post shared by Manav Manglani (@manav.manglani)

અભિષેકે રિંગ પણ કાઢી નાખી છે

ઉલ્લેખનિય છે કે, જ્યારે ઐશ્વર્યા -અભિષેકને ઘણી વખત સ્પોટ કરવામાં આવ્યા હતા ત્યારે  તેણે પણ પોતાના લગ્નની વીંટી પહેરી ન હતી. જેના પર ચાહકોએ તરત જ ધ્યાનમાં લીધું અને અભિષેકનો તે વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.

 અભિષેક અને ઐશ્વર્યાના છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી આવી રહ્યા છે. આ કપલના લગ્નને 17 વર્ષ થયા છે. છૂટાછેડાના સમાચાર ત્યારે આવવા લાગ્યા જ્યારે અભિષેકે તેના પરિવાર સાથે અનંત-રાધિકા અંબાણીના લગ્નમાં હાજરી આપી હતી. ઐશ્વર્યા બાદમાં પુત્રી આરાધ્યા સાથે પહોંચી હતી. અલગ અલગ  એન્ટ્રીએ સૌને  ચોંકાવી દીધા હતા.. તે પછી અભિષેકે છૂટાછેડા સાથે જોડાયેલી એક પોસ્ટ લાઈક કરી હતી, જેના કારણે આ સમાચાર વધુ કન્ફર્મ થઈ રહ્યા હતા. થોડા સમય પહેલા જ ઐશ્વર્યા દીકરી આરાધ્યા સાથે તેના સાસરે પહોંચી હતી. આ બધા પરથી અનેક અટકળો સેવાઇ રહી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર
CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
8th Pay Commission: શું વાસ્તવમાં 69000 થઈ જશે મિનિમમ સેલેરી? 3.83 ફિટમેન્ટ ફેક્ટર પર ટકી છે નજર
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
NTA પર ફરી ઉઠ્યા સવાલ!, રાહુલ ગાંધીએ કહ્યું- 'પ્રધાનનું' રાજીનામું પ્રથમ પગલું હતું'
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
West Bengal: વિરભૂમની હોટેલમાં ભીષણ આગ, 5 લોકોના દર્દનાક મોત
Embed widget