શોધખોળ કરો

Independence Day 2021: રાજ કુંદ્રાની ધરપકડ અને વિવાદોની વચ્ચે સ્વતંત્ર દિન પર શિલ્પાએ કરી પોસ્ટ, જાણો શું લખ્યું?

શિલ્પા હાલ રાજ કુદ્રાની ઘરપકડ બાદ વિવાદોનો સામનો કરી રહી છે. આ સમય દરમિયાન શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને તેમના ફેન્સને 75માં સ્વતંત્ર દિવસની શુભકામના પાઠવી છે.

Independence Day 2021:આજે સમગ્ર દેશ 75 સ્વતંત્ર દિવસ મનાવી રહ્યો છે. દેશ સ્વતંત્ર દિવસના જશ્નાં ડૂબેલો છે. શિલ્પા હાલ રાજ કુદ્રાની ઘરપકડ બાદ વિવાદોનો સામનો કરી રહી છે. આ સમય દરમિયાન શિલ્પા શેટ્ટીએ  સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી છે અને તેમના ફેન્સને 75માં સ્વતંત્ર દિવસની શુભકામના પાઠવી છે.

શિલ્પાએ સ્વતંત્ર દિન પર પાઠવી શુભકામના
શિલ્પાએ તેમના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર 75માં  સ્વતંત્ર દિવસની શુભકામના પાઠવતા એક પોસ્ટ લખી છે. જેમાં તેમણે લખ્યું છે કે, “દુનિયાભરમાં વસતા મારા ભારતીયોને સ્વતંત્ર દિવની શુભકામના’આ  પહેલા પણ શિલ્પાએ રાજ કુંદ્રાની ધરપકડ બાદ સત્યમેવ જયતે કરીને એક પોસ્ટ લખી હતી.

શિલ્પાની માતા પર લાગ્યો છેતરપિંડીનો આરોપ
શિલ્પા શેટ્ટી અને તેમની માતા સુનંદા શેટ્ટી ઉત્તર પ્રદેશમાં કથિત દગાખોરીની ફરિયાદ નોંધાઇ હતી. ત્યારબાદ લખનઉ પોલીસની ટીમ  શિલ્પા અને તેમની માતા સુનંદાની એક વેલનેસ સેન્ટર ના નામ પર થયેલ કથિત દગાખોરીના મામલે પૂછપરછ કરશે.

શિલ્પાએ આપ્યું હતું આવું નિવેદન
આ પહેલી એક્ટ્રેસ શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયા પર એક સ્ટેટમેન્ટ આપ્યું હતું. જેમાં તેમણે કહ્યું હતું કે, તે અને તમનો પરિવાર મીડિયા ટ્રાયલ માટે નથી. શિલ્પાનું નિવેદન તે સમયે આવ્યું હતું જ્યારે રાજકુંદ્રાને કથિત રીતે અશ્લિલ ફિલ્મ એપ પર અપલોડ કરવાના આરોપસર ઘરપકડ કરી હતી.

ઉલ્લેખનિય છે કે, પોર્ન ફિલ્મો મામલે તેના પતિ રાજ કુન્દ્રા (Raj Kundra)ની ધરપકડ બાદ  શિલ્પા અને તેની માં પર કરોડો રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવવામાં આવ્યો છે. શિલ્પા અને તેની માં પર આ મામલે ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં એક કેસ પણ નોંધવામાં આવ્યો છે. જેમાં માં કહેવામાં આવ્યુ છે કે શિલ્પા અને તેની માંએ ઓઇસીસ સ્લિમિંગ સ્કિલ સેલૂન એડ સ્પા નામથી એક કંપની ખોલી હતી,  આ કંપનીની ફ્રેન્ચાઇઝી આપવાના નામ પર શિલ્પા અને તેની માં એ કરોડો રૂપિયાની ઠગાઇ કરી હોવાનો આરોપ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું

વિડિઓઝ

Banaskantha News : બનાસકાંઠા જિલ્લાના થાવરમાં હજુ પણ અનેક લોકો જીવી રહ્યા છે અંધકારમય જીવન
Mehsana Digital Arrest : મહેસાણાના બહુચરાજીના એક તબીબ ડિજિટલ એરેસ્ટનો બન્યા શિકાર
CNG PNG Price Cut: કેન્દ્ર સરકારની નવા વર્ષ પહેલા મોટી ભેટ, 1 જાન્યુ.થી CNG-PNG થશે સસ્તા
Huda Protest News: HUDA ના અમલીકરણના નિર્ણયને ચાલી રહેલા વિરોધ વચ્ચે રાજ્ય સરકારે કર્યો મોટો નિર્ણય
Ram Sutar Death: SOUના શિલ્પકાર રામ સુતારનું નિધન, 101 વર્ષની વયે ગુરુગ્રામમાં લીધા અંતિમ શ્વાસ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું-
ઓમાનમાં PM મોદીનું સંબોધન, કહ્યું- "ભારત અને ઓમાન વચ્ચેની મિત્રતા દરેક ઋતુમાં મજબૂત..."
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
ED ની રાંચીમાં મોટી કાર્યવાહી, 307 કરોડના MLM ગોટાળામાં Maxizone Touch ના ડાયરેક્ટર સહિત પત્નીની કરી ધરપકડ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
અનંત અંબાણીએ મેસ્સીને ગિફ્ટમાં આપી દુર્લભ ઘડિયાળ, વિશ્વમાં છે ફક્ત 12 પીસ; જાણો કિંમત અને ફીચર્સ
"હું બુરખાની વિરુદ્ધ... પરંતુ નીતિશ કુમારે બિનશરતી માફી માંગવી જોઈએ," હિજાબ વિવાદ પર જાવેદ અખ્તરે રોકડું પરખાવ્યું
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
પદ્મશ્રી રામ સુતારનું નિધન, જેમને કરી હતી દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યૂનિટીને ડિઝાઇન
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
2500 રુપિયા મોંઘુ થયું 18 કેરેટ સોનું,ચાંદીમાં પણ આગ ઝરતી તેજી, જાણો લેટેસ્ટ ભાવ
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
ગર્લફ્રેન્ડની યાદમાં ભિખારી બની ગયો મલ્ટિનેશનલ કંપનીનો એન્જીનિયર,વીડિયો જોયા બાદ આંખમાં આંસુ આવી જશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
જર્મનીમાં BMW ની નવી એડવેન્ચર બાઇક પર જોવા મળ્યા રાહુલ ગાંધી, જાણો ભારતમાં ક્યારે થશે લોન્ચ થશે
Embed widget