શોધખોળ કરો

રાજકીય સન્માન સાથે થયા શશિ કપૂરના અંતિમ સંસ્કાર, અમિતાભ, શાહરૂખ, સંજય દત્ત સહિતના સ્ટાર ઉપસ્થિત

1/7
2/7
3/7
ઉલ્લેખનિય છે કે કાલે સાંજે 5.20 વાગ્યે તેમનું નિધન થયું હતું. આ સમાચાર મળતા બોલીવુડ શોકમાં ગરકાવ થયું હતું. શશિ કપૂર 79 વર્ષના હતા અને છેલ્લા ધણા વર્ષોથી તેઓને કિડનીની બિમારી હતી.

4/7
5/7
નવી દિલ્લી: આજે રાજકીય સમ્માન સાથે દિગ્ગજ ફિલ્મ અભિનેતા શશિ કપૂરના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. અંતિમ સંસ્કાર પહેલા મુંબઈ પોલીસે તેમના પાર્થિવ દેહને તિરંગામાં લપેટી સલામી આપી હતી. મુંબઈના સાતાંક્રૂજ હિંદુ સ્મશાનઘાટમાં અભિનેતાને અંતિમ વિદાય આપવા કપૂર પરિવારની સાથે અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, સંજય દત્ત, સૈફ અલી ખાન, અનિલ કપૂર સહિતના ઉપસ્થિત રહ્યા હતા.

6/7
શશિ કપૂરને 2011માં પદ્મ ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતાં. આ જ કારણથી અંતિમ સંસ્કારમાં શશિ કપૂરને ત્રણવાર બંદૂકથી સલામી આપવામાં આવી હતી. આ સિવાય બેન્ડથી સલામી આપવામાં આવી હતી. આટલું જ નહીં નાની એવી પરેડ પણ કરવામાં આવી હતી.

7/7
કોકિલાબેન હોસ્પિટલથી શશિ કપૂરનો પાર્થિવ દેહ પૃથ્વી થિયેટરની બાજુમાં આવેલા તેમના ઘરે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી તેમની અંતિમ યાત્રા નીકળી હતી. વરસતા વરસાદમાં બોલિવૂડ સેલેબ્સ આ અંતિમ યાત્રામાં સામેલ થયા હતાં.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget