શોધખોળ કરો
કપિલ શર્માએ પોતાના લગ્ન માટે બૉલીવુડની બે જ સેલિબ્રિટીને આપ્યું આમંત્રણ, જાણો કોણ છે આ બંને
1/4

કૉમેડિયન કપિલ શર્મા અને તેની ગર્લફ્રેન્ડ ગિન્નીના લગ્નના રિવાજો 10 ડિસેમ્બરથી શરૂ થશે, ત્યારબાદ 12મીએ સંગીતની મહેફીલ થશે. 14 ડિસેમ્બરે અમૃતસરમાં ગ્રાન્ટ રિસેપ્શન યોજાશે.
2/4

મુંબઇઃ છેલ્લા થોડાક સમયથી કૉમેડિયન કપિલ શર્માના લગ્ન ચર્ચમાં છે. લગ્નની કંકોત્રીથી લગ્ન સ્થળ સુધીની ચર્ચા થઇ રહી છે. આ બધાની વચ્ચે હવે વાત છે કે કપિલના લગ્નમાં કોન-કોન સામેલ થશે. સુત્રો અનુસાર કપિલે પોતાના લગ્નમાં બૉલીવુડમાંથી માત્ર બે જ વ્યક્તિઓને આમંત્રણ આપ્યુ છે.
Published at : 10 Dec 2018 10:06 AM (IST)
Tags :
Kapil Sharma MarriageView More





















