શોધખોળ કરો

બોલિવૂડના આ એક્ટરે ભર્યો 70 કરોડ રૂપિયાનો ટેક્સ, પુલવામા શહીદોના પરિવાને કરી 10 લાખ રૂપિયાની મદદ

બોલિવૂડમાં સૌથી વધારે ટેક્સ ભરનાર એક્ટર્સમાં અમિતાભ બચ્ચનનું નામ સૌથી ઉપર આવે છે.

મુંબઈઃ બોલિવૂડમાં સૌથી વધારે ટેક્સ ભરનાર એક્ટર્સમાં અમિતાભ બચ્ચનનું નામ સૌથી ઉપર આવે છે. અમિતાભ બચ્ચને વર્ષ 2018-19માં 70 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. અમિતાભ બચ્ચનના પ્રવક્તાએ આ વાતની જાણકારી આપી છે. અમિતાભ બચ્ચનના પ્રવક્તા અનુસાર અમિતાભ બચ્ચને નાણાંકીય વર્ષ 2018-19માં 70 કરોડ રૂપિયાનો ટેક્સ ભર્યો છે. ઉપરાંત અમિતાભ બચ્ચને ચેરિટીમાં પણ ઘણું દાન આપ્યું છે. બિગ બીના પ્રવક્તા અનુસાર તેમણે 14 ફેબ્રુઆરીએ જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલ આતંકી હુમલામાં શહીદ જવાનોને 10 લાખ રૂપિયા આપ્યા હતા. અમિતાભ બચ્ચને બિહારના મુઝફ્ફરપુરના 2,084 ખેડૂતોનું દેવું પણ ચૂકવ્યું હતું. અમિતાભ બચ્ચને કેરળમાં વિતેલા વર્ષે આવેલ પૂર બાદ પૂર પીડિતોને 51 લાખ રૂપિયાની મદદ કરી હતી. ઉપરાંત તેમમે 80 જેકેટ, 25 પેન્ટ, 20 શર્ટ અને સ્કાર્ફ પણ દાનમાં આપ્યા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

'માફી માગો, નહીંતર...' રણબીરની પાછળ ગઈ આ અભિનેત્રી, કહ્યું- બીફ ખાનારો રામ કેવી રીતે બની શકે?

બોલિવૂડના આ દિગ્ગજ એક્ટરની સંપત્તિ થશે નિલામ? 16 કરોડનું દેવું ન ચૂકવતા બેંકે ફટકારી નોટિસ

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Rain Alerts: આગામી 5 દિવસ દેશના આ રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, જાણો હવામાન અપડેટ 

Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ

8th Pay Commission: 69,000 બેઝિક પગાર અને OPS ની માંગ, શું ખરેખર બદલાઈ જશે સરકારી કર્મચારીઓની કિસ્મત?

ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા

Surat: ડો. હર્ષ પંડ્યા પર સતત 1 કલાક સુધી સિનિયરોએ ગુજાર્યો હતો ત્રાસ, જાણો આરોગ્ય મંત્રીએ શું આપી ચિમકી?

આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર

ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ

કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર

Embed widget