શોધખોળ કરો
Advertisement
અમિતાભ બચ્ચનની તબિયત ખરાબ રીતે કથળતાં હોસ્પિટલમાં દાખલ કરાયા, સર્જરી કરાવવી પડશે, બચ્ચને શું લખ્યું ?
સોશિયલ મીડિયા પર એક્ટિવ બચ્ચને માત્ર એક લાઈન લખીને સૌને ચિંતામાં મૂકી દીધા છે.
મુંબઈઃ બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત બગડતા તેમના ચાહકોમાં ચિંતાનો માહોલ છે. બચ્ચનની માંદગી વિશે વધારે વિગતો બહાર નથી આવી પણ તેમના પર સર્જરી કરાશે એવી માહિતી ખુદ બચ્ચને આપી છે. આ સર્જરી શાની છે અને ક્યારે થશે એ વિશે બચ્ચને કોઈ માહિતી નથી આપી.
સોશિયલ મીડિયા પર એક્ટિવ બચ્ચને માત્ર એક લાઈન લખીને સૌને ચિંતામાં મૂકી દીધા છે. બચ્ચને લખ્યું છે કે, તેમની તબિયત બગડી ગઈ છે અને સર્જરી કરાવવી પડષે. બચ્ચને પોતાના બ્લોગમાં એક જ લાઈન લખી છે કે, મિડેકલ કંડિશન..........સર્જરી.......મેં લિખ નહીં સકતા. એબી.
અમિતાભ બચ્ચને આ બ્લોક શનિવારે એટલે કે 27 ફેબ્રુઆરીએ લખ્યો હતો. આ બ્લોગ વાંચ્યા પછી લોકો બચ્ચનની તબિયત વિશે ચિંતા કરી રહ્યા છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
અમદાવાદ
ક્રિકેટ
દેશ
Advertisement