શોધખોળ કરો

લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ આ એક્ટ્રેસ, હાર્દિક પંડ્યા સાથે જોડાયું હતું નામ

મુંબઈઃ એક્ટ્રેસ એમી જેક્સન હાલમાં પોતાના બોયફ્રેન્ડ સાથે સગાઈ કરવાને કારણે ચર્ચામાં છે. તો બીજી બાજુ હેરાન કરનારા અહેવાલ સામે આવ્યા છે. એમીએ આ વાતની ખુદ જાણકારી પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આપી છે. યૂકેમાં મધર્સ ડેના અવસર પર એમીએ જણાવ્યું કે, તે માતા બનવાની છે. તેણે પોતાના બેબી બંપ સાથે એક તસવીર પણ શેર કરી છે. લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ આ એક્ટ્રેસ, હાર્દિક પંડ્યા સાથે જોડાયું હતું નામ એમીએ પોતાના ફિયાન્સે સાથે ઈન્સ્ટાગ્રામ પર એક તસવીર શેર કરી છે જેમાં તેનો બેબી બમ્પ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. આ તસવીરમાં એમીએ લખ્યું, ‘હું મારા ઘરની છત પર ઊભી રહી બૂમો પાડીને આ ઘોષણા કરવાની રાહ જોઈ રહી હતી અને આના માટે મધર્સ ડેથી શ્રેષ્ઠ દિવસ નહોતો. હું પહેલેથી આ દુનિયામાં કોઈ વસ્તુને સૌથી વધુ પ્રેમ કરું છું તો તે છે પવિત્ર અને નિશ્ચલ પ્રેમ. અમે તને મળવા માટે વધારે રાહ જોઈ શકીએ તેમ નથી અમારા તુલા રાશિના બાળક.’
View this post on Instagram
 
I’ve been waiting to shout it from the roof tops, and today, being Mother’s Day, it couldn’t be a more perfect time... I already love you more than anything in this world, the purest most honest love. We can’t wait to meet you our little Libra one ❤️

A post shared by Amy Jackson (@iamamyjackson) on

આ એમીના લાખો ફેન્સ માટે ચોંકાવનારા સમાચાર છે જે તેના લૉન્ગટાઈમ બૉયફ્રેન્ડ સાથે સગાઈથી ખૂબ જ ખુશ હતા. એમી આશરે 4 વર્ષથી જ્યૉર્જને ડેટ કરી રહી હતી. જણાવાઈ રહ્યું છે કે, આ કપલ આગામી વર્ષે ગ્રીસમાં લગ્ન કરી લેશે. લગ્ન પહેલા જ પ્રેગ્નેન્ટ થઈ આ એક્ટ્રેસ, હાર્દિક પંડ્યા સાથે જોડાયું હતું નામ ઉલ્લેખનીય છે કે, અગાઉ એમીનું નામ ઘણા સમય સુધી ભારતીય ક્રિકેટ હાર્દિક પંડ્યા સાથે ચર્ચામાં રહ્યું હતું, બંને ઘણી ઈવેન્ટ્સમાં એકબીજાની સાથે દેખાયા હતા. મીડિયામાં તેમના અફેર્સ વિશે પણ ચર્ચા આવી હતી. જોકે બન્નેએ આ મામલે ક્યારેય કોઈ સ્પષ્ટતા કરી ન હતી.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સ: યામી અને કાર્તિક શ્રેષ્ઠ કલાકાર, 'આર્ટિકલ 370' બેસ્ટ ફિલ્મ, જુઓ વિજેતાઓની આખી યાદી
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
સલમાન ખાન પછી હવે આમિર ખાનને લોરેન્સ બિશ્નોઈ ગેંગે આપી ધમકી; 'લવ જેહાદ' નો લગાવ્યો આરોપ
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
'બોલ બેબી બોલ' ફેમ દિગ્ગજ ગાયિકા એસ. જાનકીનું 88 વર્ષની વયે નિધન, 48000 ગીતો ગાયા
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ
Ramayana Trailer Release Date: 'રામાયણ' ના ટ્રેલરની રિલીઝ ડેટ કન્ફર્મ, 4 હજાર કરોડમાં બની રહી છે ફિલ્મ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Ahmedabad News: અમદાવાદના ઘુમા વિસ્તારમાં દીપડો દેખાતા ફફડાટ, વન વિભાગના અધિકારીઓએ શરુ કરી તપાસ
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
Anand News: આણંદમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ બાદ હત્યા, પોલીસ એન્કાઉન્ટરમાં આરોપી ઠાર
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
'સંયોગ નહીં, પણ એક સંદેશ...', સંસદના ચોમાસુ સત્રના પહેલા જ PM મોદીનો દેશને મોટો મેસેજ, વાંચો શું-શું કહ્યું
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
Parliament Monsoon Session: સંસદનું ચોમાસું સત્ર આજથી, નીટ પેપર લીક અને ઈથેનોલના મુદ્દે સરકારને ઘેરશે વિપક્ષ
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમદાવાદની રામોલ ફટાકડા ફેકટરી બ્લાસ્ટ કેસ, તપાસ માટે કરાઈ SITની રચના
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
અમેરિકી હુમલાથી ધ્રૂજી ઊઠ્યું ઈરાન, ચાબહારથી હોર્મુઝ સુધી ભીષણ વિસ્ફોટ, સતત 9મી રાત્રે થયો એટેક
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ
Gujarat Rain: રાજ્યમાં 24 કલાકમાં 111 તાલુકામાં વરસાદ, જલાલપોરમાં સૌથી વધુ 5.75 ઈંચ વરસાદ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું
Embed widget