શોધખોળ કરો

વરૂણ ધવનના લગ્ન નક્કી થયા બાદ હવે આ એક્ટ્રેસે કહ્યું- ‘હું તેને પ્રેમ કરું છું’

એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન અનન્યાએ કહ્યું કે, તેને વરુણ ધવન ગમે છે. તેણે કહ્યું કે વરુણ ધવન ક્યૂટ છે અને તેનું એનર્જી લેવલ ગજબનું છે.

મુંબઈઃ અનન્યા પાંડે પોતાની ડેબ્યૂ ફિલ્મને લઈને ચર્ચામાં છે. ડેબ્યૂ પહેલા જ અનન્યા અને કાર્તિક આર્યનના અફેરના અહેવાલ સામે આવવા લાગ્યા. પરંતુ બંનેમાંથી હજુ સુધી કોઈએ રિલેશનશિપમાં હોવાની વાતને સ્વીકારી નથી. આ વચ્ચે અનન્યાએ જણાવ્યું કે તેને રિયલ લાઈફમાં કયા એક્ટર થે પ્રેમ છે. વરૂણ ધવનના લગ્ન નક્કી થયા બાદ હવે આ એક્ટ્રેસે કહ્યું- ‘હું તેને પ્રેમ કરું છું’ એક પ્રમોશનલ ઈવેન્ટ દરમિયાન અનન્યાએ કહ્યું કે, તેને વરુણ ધવન ગમે છે. તેણે કહ્યું કે વરુણ ધવન ક્યૂટ છે અને તેનું એનર્જી લેવલ ગજબનું છે. અનન્યાએ તેમ પણ જણાવ્યું કે વરુણને પણ ખબર છે કે તે તેને પ્રેમ કરે છે, જેના કારણે તેના માટે સ્થિતિ અજીબ થઈ જાય છે. કરણ જોહરના ચેટ શો ‘કોફી વિથ કરણ 6’માં અનન્યાએ કહ્યું હતું કે તે કાર્તિક આર્યન સાથે ડેટ પર જવા માગે છે. જે બાદ બંને એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ
IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો

Embed widget