‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી ડેબ્યૂ બાદ અનન્યા કાર્તિક આર્યન અને ભૂમિ પેડનેકરની સાથે ફિલ્મ ‘પતિ, પત્ની ઔર વો’માં જોવા મળશે.
3/7
અનન્યાની બોલિવૂડ ડેબ્યૂ ફિલ્મ રીલિઝ પણ થઈ નથી ત્યારે બીજી ફિલ્મ પણ સાઈન કરી લીધી છે. અનન્યા અત્યારે કાર્તિક આર્યનની સાથે ડેટિંગના સમાચારને લઈને બહુ જ લાઈમલાઈટમાં છે.
4/7
અનન્યા પાંડે પોતાના બોલિવૂડ ડેબ્યૂની તૈયારીઓ કરી રહી છે. અનન્યા ટાઈગર શ્રોસની સાથે ફિલ્મ ‘સ્ટુડન્ટ ઓફ ધ યર 2’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી રહી છે.
5/7
માનુષીના આ લુકથી ચાહકોને ઈન્પ્રેસ કરી રહી છે. અભિનેતા ચંકી પાંડેની પુત્રી અનન્યા પાંડે પર પણ બધાંની નજર અટકી ગઈ હતી જ્યારે તે હોટ અંદાજમાં જોવા મળી હતી.
6/7
આ પાર્ટીમાં માનુશી છિલ્લર પણ હોટ અંદાજમાં જોવા મળી હતી. મિસ વર્લ્ડ 2017 બન્યા બાદ માનુષી સ્ટાર પાર્ટી અને એવોર્ડ ફંક્શનમાં જોવા મળે છે.
7/7
મુંબઈ: શનિવારે મોડી રાતે ફિલ્મ મેકર પુનીત મલ્હોત્રાના બર્થ-ડે બેશમાં બોલિવૂડ ઘણી હસ્તીઓ જોવા મળી હતી. આ દરમિયાન બોલિવૂડ ડેબ્યુ માટે તૈયાર સ્ટાર કિડ્સથી લઈને પૂર્વ મિસ વર્લ્ડ માનુષી છિલ્લર પણ અહીં હોટ અવતારમાં પહોંચી હતી