શોધખોળ કરો
લગ્ન પહેલા જ પ્રગ્નેન્ટ હતી આ એક્ટ્રેસ, પતિએ કર્યો ખુલાસો
1/3

અહેવાલ હતા કે નેહા લગ્ન પહેલા પ્રેગ્નેન્ટ થઈ ગઈ છે માટે તેણે તાત્કાલીક અંગદ સાથે લગ્ન કરી લીધા. ત્યાં સુધી કે નેહાના પિતાએ પણ આ વાતને અફવા ગણાવીને ફગાવી દીધી હતી. નેહા અને અંગદ બેદીએ આ વાતને જાહેરમાં સ્વીકારતાં પહેલા ઘણો સમય લીધો. નેહાએ એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેનું કારણ પણ જણાવ્યું. પરંતુ હવે સ્પષ્ટતા થઈ ગઈ છે કે અને અંગદ બેદીએ ટોક શો ‘નો ફિલ્ટર નેહા’માં બધા જ ખુલાસા કર્યા છે.
2/3

જોકે અંગદ પોતાની પત્ની નેહા ધૂપિયાના શો નો ફિલ્ટર નેહામાં પહોંચ્યા અને પોતાની કેટલીક પર્સનલ વાતો શેર કરી જે હજુ સુધી તેણે નેહાને પણ જણાવી ન હતી. આ શોમાં તેણે પોતાના લગ્નની સંબંધ પર વાત કરી અને સ્વીકાર્યું કે લગ્ન પહેલા નેહા પ્રેગ્નેન્ટ હતી. તેણે જ્યારે આ વાત નેહાના માતા પિતાને જણાવી તો તે શોકને કારણે ચુપ થઈ ગયા અને બાદમાં ખૂબ જ નારાજ થયા. અંગદે કહ્યું કે, ત્યાર બાદ તેના પર ગુસ્સા પણ થયા. અંગેદ આગળ કહ્યું કે, મને નથી લાગતું કે, તેઓ આ સમાચાર માટે તૈયાર હતા. આ ખાસ વાતચીત ને નેહા ધૂપિયાના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર પોસ્ટ કરવામાં આવેલ પ્રોમો વીડિયોમાં જોઈ શકો છો.
Published at : 15 Nov 2018 11:48 AM (IST)
View More





















