શોધખોળ કરો

સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: મહારાષ્ટ્રના ગૃહમંત્રી બોલ્યા- CBI તપાસની કોઈ જરૂર નથી

સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના બાંદ્રા સ્થિત ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈ પોલીસ પર્સનલ અને પ્રોફેશનલ દરેક રીતે આ કેસમાં તપાસ કરી રહી છે.

મુંબઈ: બોલીવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસની માંગ ઉઠી રહી છે. ગુરૂવારે સુશાંતની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી રિયા ચક્રવર્તીએ ગૃહમંત્રી અમિત શાહને આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી હતી. એવામાં મહારાષ્ટ્રના ગૃહ મંત્રી અનિલ દેશમુખે કહ્યું કે આ કેસમાં સીબીઆઈ તપાસની જરૂર નથી. અનિલ દેશમુખે કહ્યું, સુશાંત સિંહ રાજપૂતના મોતના કેસ મામલે મુંબઈ પોલીસ તપાસ કરી રહી છે. એવામાં સીબીઆઈ તપાસની કોઈ જરૂર નથી.
ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતના નિધનને એક મહિનાથી વધારે સમય થઈ ગયો છે પરંતુ હજુ સુધી સ્પષ્ટ નથી થયું કે સુશાંતે કેમ આ પ્રકારનું પગલું ભર્યું. એવામાં સોશિયલ મીડિયા પર તેના ફેન્સ આ કેસમાં સીબીઆઈ તપાસને લઈને કેમ્પેઈન ચલાવી રહ્યા છે.
આ સાથે જ રિયા ચક્રવર્તીએ ગૃહ મંત્રી અમિત શાહને પણ પોતાની પોસ્ટમાં ટેગ કર્યા છે. રિયાએ ઈન્સ્ટાગ્રામ પર સુશાંતની તસવીર શેર કરતા લખ્યું, 'અમિત શાહ સર, હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી છું. સુશાંતના આકસ્મિત નિધનને એક મહિનો પૂરો થયો છે. મને સરકાર પર પૂરો ભરોસો છે, પરંતુ ન્યાય માટે હું તમારી પાસે હાથ જોડીને આગ્રહ કરૂ છુ કે આ કેસમાં ઝડપથી સીબીઆઈ તપાસ કરાવવામાં આવે. હું માત્ર એ જાણવા માંગુ છુ કે અંતે સુશાંતે કયા પ્રેશરમાં આવીને આવું પગલુ ભર્યુ. રિયા ચક્રવર્તી. સત્યમેવ જયતે.' ઉલ્લેખનીય છે કે સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને પોતાના બાંદ્રા સ્થિત ઘરે ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. મુંબઈ પોલીસ પર્સનલ અને પ્રોફેશનલ દરેક રીતે આ કેસમાં તપાસ કરી રહી છે. આ કેસમાં રિયાની પણ મુંબઈ પોલીસે આશરે 11 કલાક સુધી પુછપરછ કરી છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
Pahlaj Nihalani Funeral: પંચતત્વમાં વિલીન થયા ફિલ્મ નિર્માતા પહલાજ નિહલાની, આ સેલેબ્સે આપી શ્રદ્ધાંજલિ 
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
61 વર્ષની ઉંમરે આમિર ખાન કરશે ત્રીજા લગ્ન! ગૌરી સ્પ્રેટ સાથે આ દિવસે લેશે ફેરા
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
'ડૉન 3' વિવાદ વચ્ચે રણવીર સિંહનો મોટો નિર્ણય, FWICEને મોકલી લીગલ નોટિસ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ
અમિતાભ-શાહરુખ બાદ કોણ બનશે બોલિવૂડનો નવો 'ડોન', રણવીર સિંહના આઉટ થયા બાદ ચર્ચા તેજ

વિડિઓઝ

PM Modi in Daman: દમણમાં PM મોદીનું સંબોધન
Hun To Bolish : હું તો બોલીશ : પ્રિ-મોન્સૂન કામગીરી પેપર પર ?
Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ ડંકી રૂટ
PM Modi on Congress: સુરતમાં PM મોદીના કોંગ્રેસ પર આકરા પ્રહાર
Amit Khunt suicide case: અમિત ખૂંટ આત્મહત્યા કેસના સહઆરોપીનું મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
CJP Protest: આજે કોકરોચ જનતા પાર્ટીનું જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન, પાર્ટીના સ્થાપક અભિજીત દીપકે દિલ્હી પહોંચ્યા
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
Gold-Silver Rate: સોનાના ભાવમાં થયો મોટો ઘટાડો, ચાંદીની કિંમતમાં કેટલો થયો ઘટાડો?
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
CBSE: CBSEએ વિદ્યાર્થીઓને આપી રાહત, ધોરણ-12ના વેરિફિકેશન અને રી-ઈવેલ્યૂએશનની અંતિમ તારીખમાં કરાયો વધારો
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
IND vs AFG Live Streaming: આજથી ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટેસ્ટ, જાણો કઈ ચેનલ પર જોઈ શકશો લાઈવ મેચ?
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
Virat Kohli: વિરાટ કોહલીની ઈજા ગંભીર, અફઘાનિસ્તાન બાદ ઈગ્લેન્ડ પ્રવાસમાંથી પણ થઈ શકે છે બહાર
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
T20 કેપ્ટન બન્યા પછી શ્રેયસ ઐયર સામે હશે આ 3 મુખ્ય પડકારો; વૈભવ સૂર્યવંશી અંગે લેવો પડશે મોટો નિર્ણય
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
Audi ની નવી સુપરકારે માર્કેટમાં મચાવી સનસની; લુક જોતા જ દિવાના થઈ જશો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
પ્રજ્ઞાનાનંદે રચ્યો ઈતિહાસ, નોર્વે ચેસ ચેમ્પિયન બનનાર પ્રથમ ભારતીય બન્યો
Embed widget