શોધખોળ કરો
અનુષ્કાએ સગાઈ અંગે લીધી આ બાબા પાસે સલાહ? શા માટે ઉત્તરાખંડમાં કરી શકે સગાઈ
1/6

અનુષ્કાએ એક અંગ્રેજી અખબાર સાથે વાત કરતા જણાવ્યું કે, ‘અનંત બાબા તેના પરિવારના ગુરૂ છે. જ્યારે પણ તેને શાંતિની જરૂર હોય છે ત્યારે તે અહીં આવે છે. આશ્રમમાં રહેવાનો અનુભવ મારા માટે હંમેશા ખાસ હોય છે કેમકે તેનાથી મનને શાંતિ મળે છે.’
2/6

હરિદ્વાર: બોલીવુડ અભિનેત્રી અનુષ્કા શર્મા અને ભારતીય ટેસ્ટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી ઉત્તરાખંડમાં છે. અને સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર તે 1લી જાન્યુઆરીએ ત્યાં જ સગાઈ કરી શકે છે. આ વાત બહાર આવી ત્યારે જ બંનેના પરિવાર તેમજ બચ્ચન દંપતિ અને અંબાણી પરિવાર ઉત્તરાખંડ પહોંચતા આ ખબરોને વેગ મળ્યો હતો. આ પહેલા અનુષ્કા-વિરાટે અનંત બાબા સાથે પણ મુલાકાત કરી હતી. તેમજ કેટલીક નવી તસવીરો સામે આવી છે જેમાં અનુષ્કા પૂજા કરી રહી છે. અને અનંત બાબા પૂજા કરાવી રહ્યા છે.
Published at : 30 Dec 2016 11:04 AM (IST)
View More























