શોધખોળ કરો
મલાઇકા સાથેના તલાક પર પહેલીવાર બોલ્યો અરબાઝ, કહ્યું- મેં 21 વર્ષ સુધી કોશિશ કરી પણ.....
1/5

ઉલ્લેખનીય છે કે, વર્ષ 1998માં અરબાઝ અને મલાઇકાના લગ્ન થયા હતા. વર્ષ 2016માં બન્નેએ પોતાનાથી અલગ થવાનો નિર્ણય લીધો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, હાલમાં અર્જૂન કપૂર અને મલાઇકા અરોરા રિલેશનશિપમાં છે.
2/5

અરબાઝે આગળ કહ્યું કે, પરેફેક્શન એક એવી વસ્તુ છે જેને આપણે હંમેશા મેળવવા માંગીએ છીએ. આ એવુ છે જેના માટે તમારે દીવસ રાત મહેનત કરવી પડે છે, જેથી તે તમારી સાથે હંમેશા રહે. આવું રિલેશનશિપમાં પણ હોય છે. મે 21 વર્ષ સુધી કોશિશ કરી પણ મને હું આમા સફળ ના થઇ શક્યો. કેટલાક લોકો તો આવો ટ્રાય પણ નથી કરતાં.
Published at : 29 Oct 2018 11:46 AM (IST)
Tags :
Arbaaz KhanView More




















