શોધખોળ કરો
અર્જુન-મલાઈકાના અફેરની સાબિતી આપે છે આ તસવીરો, જુઓ PICS
1/3

મલાઈકા 45 વર્ષની છે અને 15 વર્ષના દીકરા અરહાનની માતા છે. ફેશન ડિઝાઈનર સંદિપ ખોસલાએ 6 ઓક્ટોબરના રોજ પોતાના ઘરે એક પાર્ટી યોજી હતી. આ પાર્ટીમાં અર્જુન કપૂર-મલાઈકા અરોરા એક જ કારમાં સાથે જોવા મળ્યા હતા.
2/3

કેમેરાની નજર મલાઈકા પર પડી ત્યારે તે કેમેરાથી બચતી જોવા મળી હતી. અર્જુન કપૂર અને મલાઈકા વચ્ચે સંબંધોને લઈને બોલીવૂડમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચા ચાલી રહી છે. રિપોર્ટ્સ મુજબ મલાઈકા-અર્જૂન પોતાના સંબંધો ટૂંક સમયમાં જાહેર કરી શકે છે.
Published at : 07 Oct 2018 10:24 PM (IST)
View More





















