શોધખોળ કરો

સલમાને આસારામને આપ્યું ક્યું વચન? જેલમાં સલમાન મામલે કેમ આસારામ ભડકેલા?

1/7
બેરેકમાં સલમાનને મળવા, ઓટોગ્રાફ લેવા માટે જેલ સુપ્રિટેન્ડેન્ટ, સંત્રી અને સુરક્ષા કર્મચારીઓની ભીડ આસારામને બિલકુલ ગમી ન હતી. તેણે જેલ કર્મચારીઓને કહ્યું કે, હું પાંચ વર્ષથી અહીં છું પણ તમે બધા મને મળવા તો ક્યારેય નથી આવ્યા, આ સેલિબ્રિટી છે એટલે મળવા જઇ રહ્યા છે.

2/7
3/7
સગીરા સાથે બળાત્કારના કેસમાં આસારામ 5 વર્ષથી આ જ જેલમાં બંધ છે. આસારામ સામેના એક કેસમાં 25 એપ્રિલે કોર્ટ ફેંસલો સંભળાવશે. ઉલ્લેખનીય છે કે, સલમાને કોર્ટને કાંકણી શિકાર કેસમાં દોષી જાહેર કરીને 5 વર્ષની સજા સંભળાવી છે. જેલમાં 50 કલાક રહ્યા બાદ શનિવારે તેને જામીન મળ્યા હતા

4/7
તેમમે ઉમેર્યું કે, સલમાન ખાન મારો મહેમાન હતો અને મારી સાથે વાત કર્યા પછી સલમાન મારી વાત માની ગયા છે. હવે તેઓ સિગરેટ છોડશે. સલમાન કોફી વધુ પીવે છે, તે પણ છોડી દેશે. આ પહેલાં જેલમાં સલમાનને મળી રહેલી વીઆઇપી ટ્રીટમેન્ટ જોઇને આસારામ ભડકી ગયો હતો.

5/7
શનિવારે સુનાવણી માટે આસારામને કોર્ટ લાવવામાં આવ્યો તો ગાડીમાંથી ઉતરતા જ તેમણે પૂછ્યું કે સલમાનનું શું થયું? તેમને જણાવવામાં આવ્યું કે સલમાનને તો જામીન મળી ગયા. ત્યારબાદ કોર્ટરૂમમાંથી પાછા આવતા આસારામ બોલ્યા, સલમાનને જામીન મળી ગયા, સારું થયું. કોઇપણ બહાર જાય છે તો સારી વાત છે.

6/7
જેલની બહાર આવેલા સલમાન ખાનને આસારામે પોતાનો મહેમાન ગણાવ્યો. સલમાન શનિવારે જેલની બહાર આવ્યો અને શનિવારે જ આસારામની કોર્ટમાં પેશી હતી. કોર્ટમાં હાજર થયેલા આસારામે કહ્યું કે સલમાન ટૂંક સમયમાં સિગરેટ અને કોફી પીવાનું છોડી દેશે. તેણે મારી આ વાત માનીને કોફી-સિગારેટ છોડવા વચન આપ્યું છે.

7/7
જોધપુર: કાળિયાર શિકાર કેસમાં 5 વર્ષની સજા થયા પછી સલમાને ખાને જોધપુર સેન્ટ્રલ જેલમાં બે દિવસ જેલની હવા ખાવી પડી. જેલમાં સલમાન ખાન અને આસારામને એક જ બેરેકમાં રખાયા હતા. આ દરમિયન બંને વચ્ચે શું વાતચીત થઈ તે ખબર નથી પણ સલમાન અંગે આસારામે ચોંકાવનારો દાવો કર્યો છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

CM વિજયની પત્નીએ છૂટાછેડાનો કેસ પાછો ખેંચ્યો, 27 વર્ષના સંબંધ હતા તૂટવાની અણી પર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
UP-બિહાર-ઝારખંડ સહિત 10 રાજ્યોમાં મુસળધાર વરસાદની હવામાન વિભાગની આગાહી

અમેરિકાના સૈનિકોના મારવા અથવા પકડવા પર મળશે 30,000 ડૉલરનું ઈનામ, ઈરાની કમાન્ડરની જાહેરાત

ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
ઓડિશામાં ભારે વરસાદના કારણે હાહાકાર, 2.37 લાખ લોકોનું કરાયું રેસ્ક્યૂ, રેડ એલર્ટ જાહેર
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

કોણ છે 'વિમલ પાન મસાલા' કંપનીના માલિક, કેટલી છે કમાણી?

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

FDAની કાર્યવાહી વચ્ચે Blinkitના આઈસ્ક્રીમ ફ્રિઝરમાંથી મળ્યો જીવતો ઉંદર

Embed widget