શોધખોળ કરો
વિરાટ-અનુષ્કાએ સિડનીમાં રસ્તા પર નિકળીને આવકાર્યું નવા વર્ષને, જુઓ તસવીરો
1/3

તસવીરમાં અનુષ્કા શર્મા કોહલીને હગ કરતી નજરે પડ છે. આ તસવીરો સડક પર જ ક્લિક કરવામાં આવી છે. તસવીર પોસ્ટ થયાને માત્ર અડધા કલાકમાં જ 7 લાખથી વધારે લોકોએ લાઇક કરી હતી.
2/3

તસવીરના કેપ્શનમાં વિરાટ કોહલીએ લખ્યું કે, મારા ઘરથી લઈને વિશ્વના તમામ લોકોને સીધા ઓસ્ટ્રેલિયાથી નવા વર્ષની શુભકામના. નવું વર્ષ મુબારક હો અને ઈશ્વર તમામનો ખ્યાલ રાખે.
Published at : 01 Jan 2019 11:09 AM (IST)
View More




















