શોધખોળ કરો

કોરોના વાયરસના કારણે ચિંતિત થઈ આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા, કહી આ વાત...

ભારતમાં પણ કોરોના વાયરસના કેસની પુષ્ટી થતા બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ ચિંતિત છે.

મુંબઈ: કોરોના વાયરસનો કહેર દુનિયાભરમાં યથાવત છે. ભારતમાં પણ કોરોના વાયરસના કેસની પુષ્ટી થતા બોલીવૂડ અભિનેતા આયુષ્માન ખુરાનાની પત્ની તાહિરા કશ્યપ ચિંતિત છે. તાહિરાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે. તાહિરા માસ્ક પહેરેલી જોવા મળી રહી છે.
View this post on Instagram
 
Trip to delhi... as I entered the airport I saw everyone wearing masks. The sight in itself started giving me anxiety. How are we living? What’s happening to my earth? I literally had to call up a friend and get comforted as the anxiety was becoming a sort of panic attack. Not seeing faces, not seeing people smile or talk, one sneeze or sniff and people become wary, the sight is really disturbing. This on one side and riots on the other...collective prayers can work is all I know, is all I can hope for. On a lighter note these masks are going to be the next Louis Vuittons, mine is a limited edition with intricate convolutions!! I am so fashionable that even with the mask on I am giving my left profile😁#traveldairies #travelfears

A post shared by tahirakashyapkhurrana (@tahirakashyap) on

તાહિરાએ પોતાની માસ્ક સાથેની તસવીર શેર કરતા લખ્યું, 'દિલ્હીની ટ્રિપ. હું જેવી એરપોર્ટની અંદર દાખલ થઈ ને જોયું કે દરેક લોકો માસ્ક પહેરેલા જોવા મળી રહ્યા છે. આ જોઈને જ મને ગભરામણ થઈ હતી. આપણે કેવી રીતે રહીએ છીએ? આપણી ધરતીને શું થયું છે ? મારી આ ગભરામણ પેનિક એટેકમાં બદલાય એ પહેલાં મેં મારા ફ્રેન્ડને ફોન કર્યો હતો. કોઈના ચહેરા નથી દેખાતા, કોઈને વાત કરતા કે સ્માઇલ કરતા નથી જોઈ શકતી. કોઈની એક છીંકથી પણ લોકો ચિંતામાં આવી જાય છે. આ જોવું ખરેખર ડિસ્ટર્બિંગ છે. એક તરફ કોરોના વાઇરસ છે અને એક તરફ દંગા થઈ રહ્યા છે. મને એટલી ખબર છે કે આપણે બધા સાથે પ્રાર્થના કરીશું તો એ સાંભળવામાં આવશે અને આપણે એની જ આશા રાખી શકીએ છીએ.' દુનિયાભરમાં કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. યુનિયન હેલ્થ મિનિસ્ટર હર્ષવર્ધનના જણાવ્યા મુજબ ભારતમાં અત્યાર સુધીમાં 25 પોઝિટિવ કેસ સામે આવ્યા છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો

અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે

પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 

3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ

Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે

Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ

માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને

Embed widget