અનુષ્કાએ પોતાની ફિલ્મી કેરિયરમાં કેટલીય મોટી હિટ ફિલ્મો આપી છે, તેને ‘એનએચ 10’, ‘સુલ્તાન’ અને ‘પરી’ જેવી ફિલ્મોમાં પોતાના શાનદાર અભિનયથી લાખો લોકોના દીલ જીતી લીધા છે, અત્યાર સુધી અનુષ્કાએ 17 ફિલ્મોમાં કામ કર્યુ છે જેમાં મોટાભાગની હિટ સાબિત થઇ ચૂકી છે.
2/6
3/6
4/6
અનુષ્કાનો જન્મ 1 મે, 1988 ના દિવસે ઉત્તરપ્રદેશના અયોધ્યામાં થયો, પણ તેનો અભ્યાસ બેગ્લુંરુની આર્મી સ્કૂલમાં પુરો થયો છે. અનુષ્કાના પિતા કર્નલ અજય કુમાર શર્મા આર્મીમાં છે અને તેની માતા આશિમાં શર્મા ઘર સંભાળે છે.
5/6
બી ટાઉનની હૉટ હિરોઇને અનેકવાર પોતાના હૉટ ફોટોઝ શેર કરીને લાખો ફેન્સના દીલને ઘાયલ કર્યા છે તેમાં એક આ ફોટો પણ સામેલ છે. આ ફોટાને લઇને અનુષ્કા ચર્ચામાં પણ આવી ચૂકી છે.
6/6
નવી દિલ્હીઃ બૉલીવુડમાં શાહરૂખ ખાન જેવા દિગ્ગજ એક્ટર સાથે પોતાની ફિલ્મી કેરિયરની શરૂઆત કરનારી અભિનેત્રી અનુષ્કા શર્મા આજે 30 વર્ષની થઇ ગઇ છે. અનુષ્કાને બૉલીવુડની હૉટેસ્ટ દિવાસ માનવામાં આવે છે. તે સમય સમયે પોતાના ઇન્સ્ટા પેજ પર પોતાના હૉટ ફોટોઝ શેર કરીને ચર્ચામાં પણ આવે છે. અહીં એક એવો જ ફોટો છે જે અનુષ્કા શર્માનો છે અને ઘણો જ બૉલ્ડ અદામાં ક્લિક થયેલો છે.