શોધખોળ કરો

જીવલેણ બીમારીથી લડી રહેલ આ એક્ટ્રેસેને સલમાને નહીં પરંતુ આ એક્ટરે કરી મદદ

1/5
 પૂજાનું કહેવું છે કે, તેની પાસે બિલકુલ પૈસા નથી. આ સ્થિતિમાં તેણે સલમાન સાથે કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પરંતુ હજી સુધી તેમના તરફથી કોઈ જવાબ નથી આવ્યો. યોગ્ય ટ્રીટમેન્ટ ન મળી શકવાને કારણે તેની સ્થિતિ વણસી રહી છે.

2/5
નવી દિલ્હીઃ સલમાન ખાનની સાથે ફિલ્મ વીરગતિમાં જોવા મળેલ એક્ટ્રેસ પૂજા ડડવાલ હાલમાં ટીબી જેવી ગંભીર બીમારીનો સામનો કરી રહી છે. પૂજા મુંબઈની શિવડી સ્થિતિ બીએમસીની ટીબી હોસ્પિટલમાં સારવાર લઈ રહી છે. પૂજા ડડવાલની હાલત હાલમાં ખૂબ જ ખરાબ છે. તે બીમારીની સાથે આર્થિક મુશ્કેલીનો પણ સામનો કરી રહી છે. અહેવાલ અનુસાર તેના પરિવારે પણ તેનો સાથ છોડી દીધો છે. કેટલાક મિત્રોએ તેને હોસ્પિટલ પહોંચી હતી. એવામાં હવે ભોજપુરી સુપરસ્ટાર રવિ કિશને તેની મદદ કીર છે.

3/5
આ સ્થિતિમાં પૂજાની મદદ કરવા આગળ આવ્યા છે એક્ટર રવિ કિશન. રવિ હૈદરાબાદમાં પોતાની ફિલ્મ MLAનું શૂટિંગ કરી રહ્યા હતા. તેમને જ્યારે ખબર મળી તો એક ઓળખીતી વ્યક્તિની મદદથૂ પૂજાને ફળ અને પૈસા મોકલાવ્યા. રવિ કિશન ‘તુમસે પ્યાર હો ગયા’ નામની ફિલ્મમાં પૂજા સાથે કામ કરી ચુક્યા છે.

4/5
 મીડિયા સાથેની વાતચીતમાં પૂજાએ જણાવ્યું કે તે ગોવાના એક કસિનોમાં મેનેજર હતી. 6 મહિના પહેલા તેને આ બીમારી વિષે ખબર પડી. બીમારી વિષે જાણ થતાં જ તેના પતિ અને સાસરીના લોકો તેનાથી અલગ થઈ ગયા. અત્યારે તે એકલી આ સ્થિતિનો સામનો કરી રહી છે.

5/5
 પોતાની આ બીમારીની સારવાર કરાવવા માટે પૂજાએ આ પહેલા મદદની માંગ કરી હતી. આ લિસ્ટમાં સૌથી પહેલા તેણે સલમાન ખાનનું નામ લખ્યુ હતું. કારણકે તે સલમાન સાથે કામ કરી ચુકી છે. ઉલ્લેખનીય છે કે પૂજા 15 દિવસથી મુંબઈની એક હોસ્પિટલમાં દાખલ છે.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગોવિંદાથી છૂટાછેડા કન્ફર્મ? પુત્ર સાથે ફેમિલી કોર્ટ પહોંચી સુનીતા આહુજા, વીડિયો વાયરલ

Awarapan 2 બની 2026ની ત્રીજી હાઈએસ્ટ વિકેન્ડ ઓપનર, આઠ ફિલ્મોનો તોડ્યો રેકોર્ડ

Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો

બોલિવૂડ ડિરેક્ટરની ધરપકડ, 33 વર્ષની એક્ટ્રેસ પર બળાત્કારનો આરોપ, નશો આપીને બનાવ્યો વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રેસ્ટોરન્ટના ભોજનમાં ઝેર
Hun To Bolish : હું તો બોલીશ : નકલી દારૂની રેલમછેલ
Mansukh Vasava : નેપાળવાળી ગુજરાતમાં ના ચાલે, અનંત પટેલ પર વસાવાના પ્રહાર
Vehicle Number Plate Reality Check : 'નંબર પ્લેટ નહીં તો પેટ્રોલ નહીં', જુઓ ગ્રાઉન્ડ રિપોર્ટ
Ambalal Patel Prediction : દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે, અંબાલાલ પટેલની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ભાવનગર ડુપ્લિકેટ દારૂ કેસ: જેણે ઝેરી દારૂ બનાવ્યો તેનું જ મોત, 21 સામે ગુનો, વધુ 2 કિસ્સા

હોકી વર્લ્ડ કપ 2026: 16 વર્ષ બાદ ભારતનો દબદબો, પાકિસ્તાનને 5-3 થી આપી કારમી હાર

AMC નો મોટો નિર્ણય: 11,123 રેસ્ટોરન્ટના રસોડામાં CCTV લાગશે, ગ્રાહકો લાઈવ જોઈ શકશે

આવતીકાલનું હવામાનઃ 21 રાજ્યોમાં 75 કિમીની ઝડપે પવન સાથે મુશળધાર વરસાદ ખાબકશે, IMD ની લેટેસ્ટ આગાહી

ભાવનગર લઠ્ઠાકાંડ: રોયલ સ્ટેગ દારૂ ન પીવા પોલીસની અપીલ, 4 ના મોત, અમદાવાદમાં 300થી વધુ કેસ

બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે ગુજરાત સરકારની મોટી જાહેરાત, લોનની આવક મર્યાદામાં કર્યો વધારો

સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: માતા-પિતા સંતાનોને મિલકતમાંથી બેદખલ કરી શકે છે

Bhavnagar: નકલી દારુથી 3 લોકોના મોતની કલેક્ટરે કરી પુષ્ટી, 19 લોકો સારવાર હેઠળ

Embed widget