આ હૉટ એક્ટ્રેસનો યુવક સાથે શરીર સુખ માણતી હોય એવો અંગત પળોનો વીડિયો થયો વાયરલ, પછી શું થયું કે લોકો તૂટી પડ્યા ?
આ તસવીરમાં ત્રિશાકર મધુ (Trisha Kar Madhu) પીળી સાડી પહેરીને દેખાઇ રહી છે, અને તેને નાકથી લઇને માંગ સુધી સિંદુર લગાવેલુ છે
નવી દિલ્હીઃ ભોજપુરી ફિલ્મોની સુપરસ્ટાર રહી ચૂકેલી ત્રિશાકર મધુ (Trisha Kar Madhu)નો MMS વીડિયો છેલ્લા કેટલાય સમયથી વાયરલ થઇ રહ્યો હતો, આ વીડિયોમાં ત્રિશાકર મધુ (Trisha Kar Madhu) એક શખ્સની સાથે શરીરસુખ માણતી દેખાઇ રહી હતી. સોશ્યલ મીડિયા પર આ વીડિયો ખુબ શેર કરવામાં આવ્યો હતો. હવે છઠ્ઠના પાવન પર્વ પર ત્રિશાકર મધુ (Trisha Kar Madhu)એ પૂજા કરતાં પોતાની એક તસવીર શેર કરી છે જેના માટે તેને જબરદસ્ત રીતે ટ્રૉલ કરવામાં આવી રહી છે.
આ તસવીરમાં ત્રિશાકર મધુ (Trisha Kar Madhu) પીળી સાડી પહેરીને દેખાઇ રહી છે, અને તેને નાકથી લઇને માંગ સુધી સિંદુર લગાવેલુ છે. ખુલ્લા વાળોમાં ત્રિશાકર મધુ (Trisha Kar Madhu) ખુબ જ સુંદર લાગી રહી છે, અને ચુલા પર પૂજાની તૈયારીઓ કરતી દેખાઇ રહી છે. આ તસવીરને શેર કરતાં ત્રિશાકર મધુએ લખ્યું- સાત ઘોડે કે રથ પર સવાર, ભગવાન સૂર્ય આયે આપકે દ્વાર, કિરણો સે ભરે આપકા ઘર સંસાર, છઠ્ઠ આપકે લિએ બન જાયે સમૃદ્ધિ કા ત્યોહાર..
જોકે, આ તસવીર શેર કરતાની સાથે જ એક્ટ્રેસ ત્રિશાકર મધુને લોકોએ ટ્રૉલ કરવાની શરૂ કરી દીધી હતી. કોઇએ કહ્યું- 100 ઉંદર ખાઇને બિલાડી હજ નીકળી. તો કોઇએ કહ્યું આ રીતેના ઢોંગ બંધ કરો.
View this post on Instagram
અગાઉ વાયરલ થયો હતો ત્રિશાકર મધુનો સેક્સી MMS વીડિયો-
ભોજપુરી એક્ટ્રેસ ત્રિશાકર મધુનો સેક્સી એમએમએસ તાજેતરમાં જ લીક થયો હતો. આ વીડિયોના લીક થયા બાદ તે સતત ટ્રૉલિંગનો શિકાર થઇ રહી છે. આનાથી બચવા માટે હવે તેને ભોજપુરી ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર કહેવાતા પવન સિંહ પાસે મદદ માંગી હતી. જોકે પવન સિંહનો આના પર કોઇ રિસ્પૉન્સ નથી આવ્યો.
ઉલ્લેખનીય છે કે, ત્રિશાકર મધુએ કેટલીય ભોજપુરી ફિલ્મોની સાથે સાથે મ્યૂઝિક વીડિયોમાં પણ કામ કર્યુ છે. તેને ખેસારી લાલ યાદવ, પવન સિંહ, રિતેશ પાંડે અને અરવિંદ અકેલા કલ્લૂ સહિતના કેટલાય મોટા મોટા સ્ટાર્સની સાથે કામ કર્યુ છે. તેના મ્યૂઝિક વીડિયો ખુબ જોવામાં આવ્યા છે. પરંતુ એસએમએસ વીડિયો વાયરલ થયા બાદ તે સતત ચર્ચામાં છે.
ભોજપુરી ઇન્ડસ્ટ્રીની એક્ટ્રેસ પર લગાવ્યા ગંભીર આરોપ-
ત્રિશાકર મધુએ એક અન્ય ફેસબુક પૉસ્ટમાં ભોજપુરી ઇન્ડસ્ટ્રી પર નિશાન સાધ્યુ છે. તેને લખ્યું- ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાં કોઇ દૂધે ધોયેલુ નથી, મારુ મોં ના ખોલાવે લોકો. તમારા લોકોની જેમ ક્યારેય આની સાથે ક્યારેય તેની સાથે હૉટલમાં નથી જતી હુ, ના જતી હતી. મેં પ્રેમ કર્યો હતો તે પણ એકને. તમારા લોકોની જેમ નથી તેની સાથે હૉટલમાં જશો તો મોટુ કામ મળશે, તો આની સાથે જશો તો મૂવીમાં કામ મળશે.