શોધખોળ કરો

બીગબૉસમાં ટાસ્કને જીતવા પ્રિયંકા જગ્ગાએ પોતાના કપડામાં પેશાબ કર્યો

  મુંબઈ: ટીવીના ખૂબ જ ચર્ચિત રિયાલિટી શો બિગ બૉસના ટાસ્કમાં એવા કામો કરવામાં આવે છે કે જે સમાચારો બને છે. 21 ઓક્ટોબરના યોજાયેલા એક ટાસ્ક કંઈક એ પ્રકારનું જોવા મળ્યુ કે પોતાના ઝધડાને કારણે ફેમસ પ્રિયંકા બીજા એક કારણે ચર્ચામાં આવી.  બીગ બૉસે કંટેસ્ટંટને એક ટાસ્ક જણાવ્યો જે પૂર્ણ કરવાથી ઘરના માલિક બની શકાય છે. આ ટાસ્ક માટે વીજે બાની, ગૌરવ ચોપડા, પ્રિયંકા જગ્ગા અને નવીન નોમિનેટ થયા હતા. આ ટાસ્કમાં એક ઘોડા પર બેસીને પાણી પીવાનું હતું, જ્યારે બીજી તરફ બાની અને નવીન સ્પર્ધામાથી દૂર જતા રહ્યા ત્યારે પ્રિયંકા અને ગૌરવ ટાસ્કમાં જોડાયેલા હતા. ખૂબ જ લાંબો સમય બેસી રહ્યા બાદ પ્રિયંકાને ટૉયલેટ લાગી ટાસ્ક દરમિયાન ઉભુ થવાની મનાઈ હતી. પરંતુ તેના ટૉયલેટ પણ જવું હતું એવામાં પ્રિયંકાએ ટૉયલેટ રોક્યા વગર પોતના કપડામાં જ ટૉયલેટ કર્યું હતું. જ્યારે થોડા સમયબાદ ગૌરવને ટૉયલેટ લાગતા તે પોતાની જગ્યા પરથી ઉભો થઈ ટૉયલેટ જતા પ્રિયંકા આ ટાસ્કની વિનર બની હતી. કારણ કે આ ટાસ્ક દરમિયાન ઘોડાને છોડવાની મનાઈ હતી.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન

Petrol-Diesel Price: પેટ્રોલ 4થી5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા

West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળના 15 બૂથ પર આજે બીજીવાર વોટિંગ, સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન

Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?
Weather Forecast: ખેડૂતો માટે સૌથી મોટા રાહતના સમાચાર, વરસાદને લઈ સૌરાષ્ટ્રના આગાહીકારોનું અનુમાન
Geniben Thakor: સાંસદ ગેનીબેન ઠાકોરનો જગદીશ વિશ્વકર્માને પડકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન
GSEB Result 2026: ગુજરાત બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામની તારીખ જાહેર,આ રીતે જુઓ ઓનલાઇન
Petrol-Diesel Price: પેટ્રોલ 4થી5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા
Petrol-Diesel Price: પેટ્રોલ 4થી5 રૂપિયા થઇ શકે છે મોંઘુ, ડિઝલની કિંમત પણ વધવાની શક્યતા
West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળના 15 બૂથ પર આજે બીજીવાર વોટિંગ, સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન
West Bengal Elections 2026: પશ્ચિમ બંગાળના 15 બૂથ પર આજે બીજીવાર વોટિંગ, સાંજે 6 વાગ્યા સુધી ચાલશે મતદાન
Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
Watch: અમેરિકા ઈરાન પર હુમલો કરશે કે નહિ? રિપોર્ટરના સવાલ ટ્રમ્પ રોષે ભરાયા, જાણો શું કહ્યું?
US Tariffs on Euro Car and Truck: અમેરિકાએ હવે આ દેશની કાર-ટ્રક પર લગાવ્યો 25% ટેરિફ, જાણો ટ્રમ્પે શું કહ્યું?

RR vs DC Highlights: દિલ્હીએ રાજસ્થાનને 7 વિકેટથી હરાવ્યું, કેએલ રાહુલ-નિસાંકાની અડધી સદી

બંગાળ વિધાનસભા ચૂંટણી: 2 મેના રોજ 15 મતદાન મથકો પર ફરી મતદાન,  ચૂંટણી પંચનો મોટો નિર્ણય

Surya Nakshatra Parivartan 2026: સૂર્યનું કૃતિકા નક્ષત્રમાં ગોચર, આ 4 રાશિઓ થઈ જશે માલામાલ 

Embed widget