શોધખોળ કરો
'BIGG BOSS 10' શોના સામાન્ય સ્પર્ધકનો થયો ખુલાસો, જાણો નામ
!['BIGG BOSS 10' શોના સામાન્ય સ્પર્ધકનો થયો ખુલાસો, જાણો નામ Bigg Boss 10 Show Participant List 'BIGG BOSS 10' શોના સામાન્ય સ્પર્ધકનો થયો ખુલાસો, જાણો નામ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2016/10/10191701/BIGG-BOSS-10-OFFICIL-PROMO-compressed-580x395.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્લી: મશહૂર રિયાલિટી શો બિગ બોસ શરૂ થવા માટે થોડા દિવસો રહ્યા છે ત્યારે દર્શકોને આ શો ના કન્ટેસ્ટન્ટના નામ જાણવા માટે ઉતાવળ છે. આ રિયાલિટી શો ના કન્ટેસ્ટન્ટની વિગતો આપતો પ્રોમો કલર્સના સીઈઓ રાજ નાઈકે ટ્વીટ કર્યા છે. આ પ્રોમો ટ્વીટ કરતા નાઈકે આમ આદમી કન્ટેસ્ટન્ટ પર વધારે ભાર આપ્યો છે.
પ્રથમ પ્રોમોમાં ગામડાના એક દેહાતી છોકરાની વાત કરવામાં આવી છે.
આ વખતે શો મા ક્શમીરી છોકરી પણ જોવા મળશે. જે સપના જોવે છે, ખુલા વિચારો સાથે પ્રોમોમાં બિગ બોસના બાકી ઘરવાળાને સાવધાન રહેવા માટે કહે છે.
આ સીઝનમાં એક સાધુ પણ જોવા મળશે, આ શો માં બાની જે,કરન મેહરા, રોહન મેહરા,અરિજીત તનેજા જેવા સેલિબ્રિટી હોવાનો અંદાજ લગાવવામાં આવે છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ભાવનગર
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)