શોધખોળ કરો

52 વર્ષના સલમાન ખાનને 24 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કરવા છે!

1/3
આ વાત સાંભળીને ત્રણેયને નવાઈ લાગે છે. નોંધનીય છે કે, સલમાનની કેટરીના સાથે નિકટતા વધી રહી છે. ત્યારે લોકોને પણ લાગ્યું હતું કે ભાઈજાનની લાઈફમાં ફરીથી કેટરિનાની એન્ટ્રી થઈ છે. પરંતુ સલમાને લગ્ન માટે જે છોકરી બતાવી છે તેમાં કેટરિના ફીટ બેસતી નથી.

2/3
મુંબઈઃ બિગ બોસના વીકેન્ડ વોર એપિસોડની ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. આ સપ્તાહે સીઝનના અંતિમ વિકેન્ડ વોર પ્રસારિત થયો જેમાં સિંબા પ્રમોશન માટે રણવીર સિંહ, સારા અલી ખાન અને રોહિત શેટ્ટી પહોંચ્યા હતા. આ દરમિયાન રોહિત શેટ્ટી કહે છે કે, આ રણવીર સિંહ વિતેલા એક મહિનાથી લગ્ન કરી રહ્યો છે.’ ત્યારે સલમાન કહે છે કે, ‘હું તો એક વખત પણ લગ્ન નથી કરી શક્યો.’

3/3
ત્યારે સારા અલી ખાન કહે છે કે, સલમાન તમે ક્યારે લગ્ન કરશો. બાદમાં ત્રણે મળીને સલમાનના લગ્ન માટે બાયોડેટા બનાવે છે. રણવીર સિંહ સલમાનને પૂછે છે કે, તમને કેવી યુવતી જોઈએ. તો સલમાન કહે છે, જેની ઇંમર 28-30 વર્ષની વચ્ચે હોય તેવી.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!

આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું

ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત

ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?
Hun To Bolish : હું તો બોલીશ : બુટલેગરોને ભાજપના નેતાઓના આશીર્વાદ?
Hun To Bolish : હું તો બોલીશ : નેતા કે નફ્ફટ ?
Gujarat Rain Alert: ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો માહોલ, જાણો કયા જિલ્લાઓમાં પડશે ભારે વરસાદ
Amit Chavda: ભાજપ નેતા દારુ સાથે ઝડપાતા કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાના ભાજપ પર પ્રહાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
હવામાન વિભાગનું રેડ એલર્ટ: બંગાળની ખાડીમાં 'ડિપ્રેશન' સક્રિય, 16 વધુ રાજ્યોમાં તોફાની વરસાદની આગાહી!
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
આવતીકાલે ગુજરાત સહિત 19 રાજ્યોમાં અતિભારે વરસાદ ખાબકશે, IMD એ રેડ-ઓરેન્જ એલર્ટ આપ્યું
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ગોઝારો રવિવાર: રાજકોટ અને ઉમેટામાં પાણીમાં ડૂબી જવાથી 6 માસૂમ બાળકોના કરુણ મોત
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
રશિયા પર યુક્રેનનો અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો: મિસાઈલ ફેક્ટરી બળીને ખાખ

IND vs SL Day 2 Highlights: બીજા દિવસે ભારત 460/9, દેવદત્ત પડિકલની 167 રનની ઐતિહાસિક સદી

Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ

GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા

Embed widget