શોધખોળ કરો

રશ્મિ દેસાઈને લઈ થયો ખુલાસો, આ કારણે નંદીશ સંધૂ સાથે લીધા હતા છૂટાછેડા, જાણો વિગત

રશ્મિ દેસાઈ અને નંદીશ સંધૂની મુલાકાત સીરિયલ ‘ઉતરન’ના સેટ પર થઈ હતી. બંનેએ સેટ પર મુલાકાત બાદ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને 2012માં લગ્નના બંધનમાં બંધાયા હતા. પરંતુ લગ્નના ચાર વર્ષ છૂટા પડી ગયા હતા.

મુંબઈઃ બિગ બોસ 13માં હાલના દિવસોમાં ધમાસાણ ચાલી રહ્યું છે. થોડા દિવસો પહેલા દેવોલીના ભટ્ટાચાર્યની શોમાં રિ-એન્ટ્રી ન કરવાને લઈ વિકાસ ગુપ્તા ઘરમાંથી બહાર થઈ ગયો. તેની સિવાય ઘરના બાકી સભ્યોએ મહેમાનો સાથે ધૂમધામથી ક્રિસમસ સેલિબ્રેશન કર્યું હતું. પરંતુ આ દરમિયાન બિગ બોસ 13ની સ્પર્ધક રશ્મિ દેસાઈને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. રશ્મિ દેસાઈ અને નંદીશ સંધૂ વચ્ચે કઈ વાતને લઈ છૂટાછેડા થયા તે વાતનો ખુલાસો થયો છે.
View this post on Instagram
 
And we are still hoping for better days in this bitter life... . . Outfit @studio.mikukumar Jewelry @the_jewel_gallery Assisted by @nancyshahh @sanzimehta777 . Styled : @saachivj #StayStrongRashami #SupportRashami #BigBoss13 #RashamiDesai #TeamRD

A post shared by Rashami Desai (@imrashamidesai) on

રશ્મિ દેસાઈ અને નંદીશ સંધૂની મુલાકાત સીરિયલ ‘ઉતરન’ના સેટ પર થઈ હતી. બંનેએ સેટ પર મુલાકાત બાદ એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું અને 2012માં લગ્નના બંધનમાં બંધાયા હતા. પરંતુ લગ્નના ચાર વર્ષ છૂટા પડી ગયા હતા.
રશ્મિ દેસાઈનો દાવો હતો કે, તેનું લગ્ન જીવન તૂટવાનું કારણ નંદીશના અનેક મહિલાઓ સાથે સંબંધ હતા. જ્યારે નંદીશે કહ્યું હતું કે, તે રશ્મિના વધારે સંવેદનશીલ વ્યવહારથી પરેશાન હતો. જ્યારે બંનેના છૂટાછેડાના સમાચા સામે આવ્યા ત્યારે નંદીશની કેટલીક તસવીરો સામે આવી હતી. જેમાં તે અનેક છોકરીઓ સાથે નજરે પડ્યો હતો.
છૂટાછેડા અંગે રશ્મિ દેસાઈએ કહ્યું, જો નંદીશે અમારા સંબંધમાં સો ટકા આપ્યું હોત તો અમારી વચ્ચે કંઈ ખોટું ન થાત. મને તેની મહિલા મિત્રો પ્રત્યે કોઈ નફરત નહોતી કે મેં તેના પર કયારેય શંકા પણ નહોતી કરી. હું માત્ર કામ અને યાત્રામાં વ્યસ્ત હતી. હું તેના સારા ભવિષ્યની કામના કરું છું. (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ) BCCI બોસ ગાંગુલીની ‘દાદાગીરી’, બુમરાહને રણજી ટ્રોફીમાં રમતો અટકાવ્યો, જાણો વિગત બિન સચિવાલય પેપરલીક મામલોઃ જાણો કેવી રીતે લીક કરવામાં આવ્યું પેપર?  ક્રિકેટ મેચ પર પર ગ્રહણની અસર, 2 કલાક મોડી શરૂ થશે રમત, જાણો વિગત

ટોપ સ્ટોરી

મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
મુંબઈ છોડી ગામડામાં કેમ રહેતા હતા નાના પાટેકર, 'KBC'માં જણાવ્યું હતું કારણ 
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
Nana Patekar Death : નાના 56 વર્ષની ઉંમર સુધી દરરોજ 60 પીતા હતા સિગરેટ, જાણો બાદ કેવી રીતે થયા ફિટ
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
નાના પાટેકરના નિધન પર PM મોદીએ વ્યક્ત કર્યો શોક, રાજકીય સન્માન સાથે અભિનેતાના થશે અંતિમ સંસ્કાર
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | લોન થઈ મોંઘી
Hun To Bolish | હું તો બોલીશ | અવિરત વિકાસ યાત્રા
Hun To Bolish : હું તો બોલીશ : વનઅધિકારી સામે MLAનો આક્રોશ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ કરે છે બ્રિજમાં ડિઝાઇન ?
Hun To Bolish : હું તો બોલીશ : ભાજપ શાસિત નગરપાલિકાઓમાં ભડકો કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
GST કાઉન્સિલનો ઐતિહાસિક નિર્ણય,  અધિકારીઓની ધરપકડની સત્તા પર અંકુશ, જાણો બીજા નિર્ણય
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Share Market Crash: શેરબજારમાં કડાકો, એક જ દિવસમાં રોકાણકારોના 10 લાખ કરોડ સ્વાહા
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Nana Patekar Passes Away: બોલિવૂડ એક્ટર નાના પાટેકરનું નિધન, 75 વર્ષની ઉંમરમાં ગોવામાં લીધા અંતિમ શ્વાસ
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Post Office ની ગજબ સ્કીમ, એક વખત રોકાણ અને વ્યાજથી ₹450000 ની કમાણી, સમજો ગણિત
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
Surya Nakshatra Gochar: દિવાળી પહેલા 4 રાશિઓની ચમકશે કિસ્મત, સૂર્ય ગોચરથી ધનલાભના યોગ 
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
નાના પાટેકરના નિધન પર PM મોદીનો ખાસ મેસેજ, 'તેમના બેબાક અને સ્પષ્ટ વિચારો...'
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
Tata Motors: ઈલેક્ટ્રીક કારોમાં બમ્પર ઓફર, મળી રહ્યું છે 2.75 લાખ સુધીનું ડિસ્કાઉન્ટ
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
1 લાખ લોકોની જશે નોકરી, જાણો હવે કઈ મોટી કંપનીએ છટણીનો લીધો નિર્ણય?
Embed widget