શોધખોળ કરો
સની લિયોની બાદ હવે આ પોર્ન સ્ટાર બની શકે છે ‘બિગ બોસ’નો હિસ્સો!
1/5

27 વર્ષીય શાંતિ બ્રિટીશ એડલ્ટ એક્ટર છે અને તે ઘણી પોર્ન તથા એડલ્ટ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે.
2/5

શાંતિની પહેલા ઈન્ડો-કેનેડિયન પોર્ન સ્ટાર સની લિયોની પણ બિગ બોસની પાંચમી સીઝનમાં ભાગ લઈ ચૂકી છે. આ શો બાદ સનીએ બોલિવૂડમાં એન્ટ્રી કરી અને તેના કરિયરનો ટર્નિંગ પોઈન્ટ સાબિત થઈ.
Published at : 18 Jun 2018 07:17 AM (IST)
View More





















