શોધખોળ કરો
બ્લૂ બિકીનીમાં આ એક્ટ્રેસે બતાવ્યુ બૉલ્ડ ફિગર, તસવીરો જોઇને ફેન્સ પણ થયા પાગલ
એક્ટ્રેસે મલયાલમ, તામિલ, તેલુગુ અને કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. એક્ટ્રેસનો જન્મ 5 મે, 1989ના રોજ કર્ણાટકાના બેંગ્લૉરમાં થયો હતો
![બ્લૂ બિકીનીમાં આ એક્ટ્રેસે બતાવ્યુ બૉલ્ડ ફિગર, તસવીરો જોઇને ફેન્સ પણ થયા પાગલ bikini pics of actress raai lakshmi બ્લૂ બિકીનીમાં આ એક્ટ્રેસે બતાવ્યુ બૉલ્ડ ફિગર, તસવીરો જોઇને ફેન્સ પણ થયા પાગલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/18143907/Rai-La-01.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હીઃ સાઉથની બ્યૂટીફૂલ એક્ટ્રેસ રાય લક્ષ્મી ફરી એકવાર ચર્ચામાં આવી છે, આ વખતે તે સોશ્યલ મીડિયા પર મુકેલી હૉટ અને બૉલ્ડ બિકીની તસવીરોને લઇને ચર્ચામાં છે. જે ખુબજ વાયરલ થઇ રહી છે. રાય લક્ષ્મી એક્ટ્રેસ હોવાની સાથે સાથે એક સારી ડાન્સર પણ છે.
વાયરલ થયેલી તસવીરોમાં એક્ટ્રેસે બ્લૂ રંગની બિકીની પહેરી છે, જેમાં તેનુ બૉલ્ડ ફિગર અકદમ દેખાઇ રહ્યું છે. આ તસવીરને જોતા જ ફેન્સ પણ ચોંકી ગયા અને અનેક પ્રકારની કૉમેન્ટ કરવા લાગ્યા હતા.
રાય લક્ષ્મી એક્ટ્રેસ અને મૉડલ છે, સાથે ડાન્સર પણ છે. એક્ટ્રેસે મલયાલમ, તામિલ, તેલુગુ અને કેટલીક કન્નડ ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. એક્ટ્રેસનો જન્મ 5 મે, 1989ના રોજ કર્ણાટકાના બેંગ્લૉરમાં થયો હતો.
એક રિપોર્ટ પ્રમાણે એક્ટ્રેસ રાય લક્ષ્મી ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની સાથે રિલેશનશિપમાં પણ રહી ચૂકી છે. બન્નેના રિલેશનશિપની શરૂઆત 2008ની આઇપીએલ દરમિયાન થઇ હતી.
![બ્લૂ બિકીનીમાં આ એક્ટ્રેસે બતાવ્યુ બૉલ્ડ ફિગર, તસવીરો જોઇને ફેન્સ પણ થયા પાગલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/18143934/Rai-La-04-236x300.jpg)
![બ્લૂ બિકીનીમાં આ એક્ટ્રેસે બતાવ્યુ બૉલ્ડ ફિગર, તસવીરો જોઇને ફેન્સ પણ થયા પાગલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/18143941/Rai-La-05-241x300.jpg)
![બ્લૂ બિકીનીમાં આ એક્ટ્રેસે બતાવ્યુ બૉલ્ડ ફિગર, તસવીરો જોઇને ફેન્સ પણ થયા પાગલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/18143947/Rai-La-06-300x296.jpg)
![બ્લૂ બિકીનીમાં આ એક્ટ્રેસે બતાવ્યુ બૉલ્ડ ફિગર, તસવીરો જોઇને ફેન્સ પણ થયા પાગલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/18143952/Rai-La-07-176x300.jpg)
![બ્લૂ બિકીનીમાં આ એક્ટ્રેસે બતાવ્યુ બૉલ્ડ ફિગર, તસવીરો જોઇને ફેન્સ પણ થયા પાગલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/18143958/Rai-La-08-239x300.jpg)
![બ્લૂ બિકીનીમાં આ એક્ટ્રેસે બતાવ્યુ બૉલ્ડ ફિગર, તસવીરો જોઇને ફેન્સ પણ થયા પાગલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/18144003/Rai-La-09-224x300.jpg)
![બ્લૂ બિકીનીમાં આ એક્ટ્રેસે બતાવ્યુ બૉલ્ડ ફિગર, તસવીરો જોઇને ફેન્સ પણ થયા પાગલ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/07/18144008/Rai-La-10-240x300.jpg)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગાંધીનગર
દેશ
ગુજરાત
ગુજરાત
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)