Vacation: 'સ્ક્વૉડ' એક્ટ્રેસનું બિકીનીમાં ફૂલ એન્જૉય, ટૉન્ડ બૉડીમાં શેર કર્યા સી-સાઇટ ફોટોઝ
આ ફિલ્મની આ બાળ કલાકાર આજે મોટી મોટી થઇ ચૂકી છે. સાથે જ ગ્લેમરસ અને હૉટ પણ છે. સોશ્યલ મીડિયા પર માલવિકા રાજ ખુબ એક્ટિવ રહે છે.
Malvika Raaj: અમિતાભ બચ્ચન, શાહરૂખ ખાન, કાજોલ અને ઋત્વિક રોશનની ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' તમને યાદ તો હશે. ફિલ્મમાં કરિના કપૂરના બાળપણનો રૉલ માલવિકા રાજે કર્યો હતો, જે હવે મોટી થઇ ચૂકી છે, અને સાથે સાથે સેક્સી અને ગ્લેમરસ પણ. તેની નવી તસવીરો હાલમાં ખુબ વાયરલ થઇ રહી છે. ફિલ્મ 'કભી ખુશી કભી ગમ' (Kabhi Khushi Kabhi Gam)માં કરિના કપૂર (Kareena Kapoor)એ પૂજા એટલે કે પૂનો રૉલ નિભાવીને દરેકના દિલ જીતી લીધા હતા. ફિલ્મમાં તેના બાળપણમાં નાની માલવિકા રાજે (Malvika Raaj) કર્યો હતો. માલવિકાની ક્યૂટનેસ પર ફેન્સ પણ ફિદા હતા.
આ ફિલ્મની આ બાળ કલાકાર આજે મોટી મોટી થઇ ચૂકી છે. સાથે જ ગ્લેમરસ અને હૉટ પણ છે. સોશ્યલ મીડિયા પર માલવિકા રાજ ખુબ એક્ટિવ રહે છે. તાજેતરમાં તેને બિકીનીમાં પોતાનો કાતિલ અંદાજ શેર કર્યો છે. માલવિકા રાજ આજકાલ વેકેશન પર છે, અને ત્યાંથી તે પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને સોશ્યલ મીડિયા પર તહેલકો મચાવી દીધો છે. આ તસવીરોમાં માલવિકા રાજના ગ્લેમરસ લૂકની સાથે તેની ટૉન્ડ બૉડીન દરેક દિવાના થયા છે.
View this post on Instagram
માલવિકા રાજ માત્ર મોટી જ નથી થઇ પરંતુ સાથે સુંદર પણ દેખાય છે. વર્ષ 2021માં આવેલી 'સ્ક્વૉડ' ફિલ્મમાં તે લીડ રૉલમાં જોવા મળી હતી. માલવિકા રાજ બાળપણમાં જેટલી માસૂમ દેખાતી હતી, આજે તેટલી તે સુંદર દેખાઇ રહી છે. સુંદરતાના મામલે માલવિકા રાજ (Malvika Raaj) મોટી મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
--