Party: ફિલ્મોની હૉટ એક્ટ્રેસે ઉજવ્યો 41મો જન્મદિવસ, બર્થડે પાર્ટીમાં બે જ એક્ટરને બોલાવ્યા, તસવીરો વાયરલ
બર્થડે પર ઇશા દેઓલે પોતાના લૂકને સિમ્પલ અને સિઝલિંગ રાખ્યો હતો, વ્હાઇટ ઓફ શૉલ્ડર ડ્રેસમાં પતિ ભરત તખ્તાનીની સાથે હંસતા હંસતા પૉઝ આપી રહી છે.
Esha Deol Birthday Party: 'ધૂમ' એક્ટ્રેસ ઇશા દેઓલ ફરી એકવાર સોશ્યલ મીડિયા પર ચર્ચામાં આવી છે, આ વખતે એક્ટ્રેસ પોતાની બર્થડે પાર્ટીના કારણે લાઇમલાઇટમાં છે. ઇશા દેઓલે પાર્ટીમાં વ્હાઇટ ડ્રેસ પહેરીને એકદમ ગ્લેમ્રસ અવતારમાં દેખાઇ હતી. તસવીરોમાં એક્ટ્રેસ ફેમિલી અને મિત્રો સાથે એન્જૉય કરતી દેખાઇ રહી છે. બૉલીવુડ એક્ટ્રેસ ઇશા દેઓલે (Esha Deol) 2જી નવેમ્બરે પોતાનો 41મો જન્મદિવસ મનાવ્યો, એક્ટ્રેસે આ દરમિયાન એક ગ્રાન્ટ પાર્ટી રાખી હતી, ત્યાંના કેટલાક ફોટોઝ હવે શેર કર્યા છે. જેમાં એક્ટ્રેસ ખુબ મસ્તી દેખાઇ રહી છે.
જન્મદિવસ પર ઇશા દેઓલે માં હેમા માલિની અને પાપા ધર્મેન્દ્રની સાથે એક ફેમિલી ફોટો શેર કર્યો છે. જોકે આ પાર્ટીનો નથી. તસવીર શેર કરતાં એક્ટ્રેસે જન્મદિવસની શુભેચ્છાઓ માટે ફેન્સનો આભાર માન્યો છે. ઇશા દેઓલની આ ધમાકેદાર બર્થડે પાર્ટીમાં તે સુપર કૂલ અંદાજમાં દોસ્તો સાથે એન્જૉય કરતી દેખાઇ રહી છે. પાર્ટીમાં ઇશાએ કેટલાક સિલેક્ટેડ બી-ટાઉન સ્ટાર્સને ઇનવાઇટ કર્યા હતા.
View this post on Instagram
બર્થડે પર ઇશા દેઓલે પોતાના લૂકને સિમ્પલ અને સિઝલિંગ રાખ્યો હતો, વ્હાઇટ ઓફ શૉલ્ડર ડ્રેસમાં પતિ ભરત તખ્તાનીની સાથે હંસતા હંસતા પૉઝ આપી રહી છે. ઇશા દેઓલના જન્મદિવસની પાર્ટીમાં તેના દોસ્તો અને એક્ટર ફરદીન ખાન પણ સામેલ થયા હતા, બ્લેક ટી-શર્ટમાં ફરદીન ખાને હંસતા હંસતા પૉઝ આપ્યા હતા.
View this post on Instagram
બર્થડે ગર્લ ઇશા દેઓલએ પોતાના કૉ-સ્ટાર તુષાર કપૂરની સાથે પણ પૉઝ આપ્યા હતા. આ તસવીરમાં ભરત તખ્તાની, ઇશા દેઓલ અને તુષાર કપૂર ત્રણેય હંસતા પૉઝ આપી રહ્યાં છે.
View this post on Instagram
પ્રૉડ્યૂસર અને એક્ટર જેકી ભગનાની પોતાની ગર્લફ્રેન્ડ અને એક્ટ્રેસ રકુલ પ્રીત સિંહની સાથે ઇશા દેઓલની બર્થડે પાર્ટીમાં સામેલ થઇ હતી, એક્ટ્રેસ ચિટ-ચેટ કરતી દેખાઇ.
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram
View this post on Instagram