શોધખોળ કરો
બિશન સિંહ બેદીએ પૌત્રીની પ્રથમ તસવીર કરી શેર, પુત્રવધુ છે બોલીવુડની જાણીતી એક્ટ્રેસ
1/5

મુંબઈઃ બોલીવુડ એક્ટ્રેસ નેહા ધૂપિયા અને અંગદ બેદી 18 નવેમ્બરના રોજ પેરેન્ટ્સ બની ગયા છે. નેહા ધૂપિયાએ 18 નવેમ્બરનાં રોજ દીકરીને જન્મ આપ્યો છે. નેહા ધૂપિયાનો પતિ અંગદ બેદી ભારતના જાણીતા ક્રિકેટર બિશનસિંહ બેદીનો પુત્ર છે.
2/5

નેહાએ ચાલુ વર્ષે મે મહિનામાં અચાનક લગ્ન કરીને તમામને ચોંકાવી દીધા હતા. લગ્નના ત્રણ મહિના બાદ ઓગસ્ટમાં નેહાએ પ્રેગ્નેન્સની જાહેરાત કરી દીધી હતી. જે બાદ નેહા ધૂપિયાએ બેબી બંપ સાથે અનેક તસવીરો સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
Published at : 21 Nov 2018 10:33 AM (IST)
View More
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















