શોધખોળ કરો

45ની ઉંમરમાં ગુજરાતી હીરોઇને બૉલ્ડનેસની તમામ હદો વટાવી, ટૂ-પીસમાં આપ્યા આવી પૉઝ, જુઓ

અમિષા પટેલે તાજેતરમાં જે તસવીરો શેર કરી છે, તે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેનો પોતાના ઇન્સ્ટા પર ટૂ-પીસ પહેરેલી તસવીરો શેર કરી છે,

મુંબઇઃ ફિલ્મ એક્ટ્રેસ હોય કે પછી ટીવીની હીરોઇન, તમામ લોકો સોશ્યલ મીડિયા પર પોતાની જુદીજુદી તસવીરો અને વીડિયો શેર કરીને ફેન્સની સાથે કનેક્ટ રહેવાનો પ્રયાસ કરે છે. આ કડીમાં હવે અમિષા પટેલ પણ જોડાઇ ગયુ છે. ગુજરાતી મૂળની બૉલીવુડ એક્ટ્રેસ અમિષા પટેલ આજકાલ ફિલ્મોથી દુર છે પરંતુ સોશ્યલ મીડિયા દ્વારા ફેન્સ સાથે કનેક્ટ રહે છે. તેને તાજેતરમાં જ પોતાના બૉલ્ડ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરીને બધાને ચોંકાવી દીધા છે. અમિષા પટેલ (Ameesha Patel) હંમેશા પોતાના લૂકને કારણે ચર્ચામાં રહે છે. 

અમિષા પટેલે તાજેતરમાં જે તસવીરો શેર કરી છે, તે ખુબ ઝડપથી વાયરલ થઇ રહી છે. તેનો પોતાના ઇન્સ્ટા પર ટૂ-પીસ પહેરેલી તસવીરો શેર કરી છે, આમાં અમિષા બિકીની લૂકમાં દેખાઇ રહી છે. 45 વર્ષની અમિષા યંગસ્ટર્સને પણ ટક્કર આપી રહી છે, તેને હૉલ્ટર નેકવાળી બિકીની પહેરેલી છે, જેમાં તેને બૉલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી છે. ફેન્સ પણ તેના આ અવતારને જોઇને ચોંક્યા છે.

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

આ પહેલા પણ એક્ટ્રેસે ખાસ વીડિયો શેર કર્યો હતો, જેમાં તેને એનિમલ પ્રિન્ટ વાળો એક ટુંકો અને ટ્રાન્સપરન્ટ ટૉપ પહેરેલો હતો, તેનો આ બૉલ્ડ અવતાર પણ ફેન્સને ખુબ પસંદ આવ્યો હતો, તેને લૂકને પુરો કરવા સનગ્લાસીસ પણ પહેર્યા હતા. એટલુ જ નહીં તેને એક નેકલેસ પણ પહેરેલુ હતુ, જેમાં તેનુ નામ 'અમીષા' લખેલુ હતુ. આ લૂક ખુબ વાયરલ થયો હતો.  

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

View this post on Instagram
 
A post shared by Ameesha Patel (@ameeshapatel9)

આ પણ વાંચો......

Tips: ભૂલથી તમારા ફોનમાંથી કામના SMS ડિલીટ થઇ જાય તો ચિંતા ના કરો, આ ટ્રિક્સથી ફટાફટ મળી જશે પાછા.........

MIUI 13 Rollout: શ્યાઓમીએ લૉન્ચ કરી MIUI 13, જાણો કયા કયા સ્માર્ટફોન યૂઝર્સને મળશે આ નવુ અપડેટ

IPLની ગઇ સિઝનમાં ઉંચી કિંમતે વેચાયેલો આ સ્ટાર ખેલાડી આ વખતે અચાનક લીગમાં ખસી ગયો, આપ્યુ ખાસ કારણ

Photos: સિંહોની વચ્ચે ફોટોશૂટ કરાવતી દેખાઇ આ હૉટ એક્ટ્રેસ, તસવીર જોઇને ફેન્સ બોલ્યા- ગદર............

સીરિયામાં અમેરિકન સૈન્યના ઓપરેશનમાં માર્યો ગયો ISISનો અબુ ઇબ્રાહિમ અલ-હાશિમી, બાઇડેનની જાહેરાત

Ind Vs Eng, Under-19 WC Final: વર્લ્ડકપ ફાઇનલ અગાઉ વિરાટ કોહલીએ અંડર-19 ટીમના ખેલાડીઓ સાથે કરી વાત, આપી મહત્વપૂર્ણ ટિપ્સ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget